call history : કોલ ડિટેઇલ : Last 6 month call history : આજકાલ દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને આ સ્માર્ટ ફોનમાં જરૂરી એવા સેટિંગ સાથે પોતાના મોબાઈલમાં પોતાને જે જરૂરિયાત હોય તેવી દરેક એપ્લિકેશન રાખતા હોય છે. ઘણા લોકો કોલ રેકોર્ડિંગ રાખતા હોય છે અને ઘણા લોકો આવી કોઈ સુવિધા નો ઉપયોગ કરતા નથી. પરંતુ ઘણી વખત કોલ હિસ્ટ્રી ની જરૂરિયાત ઊભી થતી હોય છે જેથી તે કંપની પાસે કોડ હિસ્ટ્રી કઢાવવા માગતા હોય છે ત્યારે કંપની વાળા પણ આ કોલ હિસ્ટ્રી આપવામાં અડચણ ઊભી કરતા હોય છે. પરંતુ તમે તમારા મોબાઇલની એક એપ્લિકેશન દ્વારા છેલ્લા છ મહિનાને કોલ ડીટેલ મેળવી શકો છો. અને આ એપ્લિકેશન ફ્રી છે અને તમારા દરેકના મોબાઇલમાં ઓટો ઇન્સ્ટોલ જ છે. અમે તમને જણાવીશું કે છેલ્લા છ મહિનાની તમારે કોલ હિસ્ટ્રીની જરૂર પડે તો કેવી રીતે તેને મેળવવાની થશે, કેવા પ્રોસેસ કરવાના રહેશે?
Call history
ઘણીવાર આપણે કોલ હિસ્ટ્રી વિશે જાણવાની જરૂર ઉભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં જો તમે તમારી છેલ્લા છ મહિનાની કોલ ડીટેલ મેળવવા ઈચ્છતા હો તો તમારું ટેલિકોમ ઓપરેટર તમારી મદદ કરી શકે છે. આ માટે જે લોકો એરટેલ અને jio નો ઉપયોગ કરી રહ્યા છે તેમને પોતાના છ મહિનાની કોલ ડીટેલ સરળતાથી મળી શકે છે. airtel અને jio યુઝર્સ છેલ્લા છ મહિનાની કોલ હિસ્ટ્રી સરળતાથી મેળવી શકે છે, બસ કરવું પડશે આટલું કામ.
6 મહિનાની કોલ ડીટેલ
ટેકનોલોજી ટેસ્ટ, સ્માર્ટફોન આપની મહત્વની જરૂરિયાતો માની એક બની ગઈ છે. આપણે આનો ઉપયોગ કોલિંગ,એસએમએસ, ઇન્ટરનેટ અને અન્ય અનેક કામો માટે કરી રહ્યા છીએ. પરંતુ ઘણીવાર આપણે આપણી કોલેજ ડીટેલ જોવાની જરૂર ઊભી થતી હોય છે. પહેલાના સમયમાં જ્યારે કોલ ડીટેલ મેળવવાની થતી ત્યારે ખૂબ ઘણી ઝંઝટ બાદ આ માહિતી ઉપલબ્ધ થતી, પરંતુ હવે કોલ હિસ્ટ્રી મેળવવા ખૂબ જ સરળ છે. આ માટે તમારે માત્ર તમારા ફોન કોડ નો લોગ ખોલવાની જરૂર પડશે અને તમે ડિટેલ મેળવી શકશો. પરંતુ જો તમારે છ મહિનાની કોલેજ ડીટેલ મેળવવી હોય તો તેના માટે તમારે કેટલાક જ સ્ટેપ અનુસરવા પડશે.
આને પણ વાંચો તમારા ડીલીટ થયેલા જુના ફોટા ને એક મિનિટમાં ડાઉનલોડ કરી આપશે આ ફોટો રિકવરી એપ. જાણો કેવી રીતે ડીલીટ થયેલ ફોટાને પાછા રિકવર કરવા ટેપ બાય સ્ટેપ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આ માટે વિકલ્પ આપે છે. છેલ્લા છ મહિનાને કોલ હિસ્ટ્રી ચેક કરવાની પદ્ધતિ થોડી અઘરી છે પરંતુ અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું.
Jio યુઝર્સ કેવી રીતે મેળવી શકે છે લાસ્ટ 6 મહિનાની કોલ હિસ્ટ્રી.
- જે લોકો જીઓ યુઝ કરી રહ્યા છે તેમણે માય જીઓ એપ એપ્લિકેશન દ્વારા કોલ હિસ્ટ્રી મેળવી શકે છે.
- સૌપ્રથમ તમારે અહીં આપેલા લિંક પરથી my Jio app ડાઉનલોડ કરવું પડશે.
- my jio app (સોર્સ : ગૂગલ પ્લે સ્ટોર )
- હવે લોગીન કરીને તમારો જીઓ નંબર દાખલ કરો
- આ પછી આ એપના ડાબા ખૂણા પર ત્રણ ડોટ આવેલા છે તેના પર ક્લિક કરો
- હવે તેમાં માય સ્ટેટમેન્ટ પર ટેપ કરો
- હવે તમારી જરૂરિયાત મુજબની તારીખ દાખલ કરો કે જે સમયગાળાને તમારે કોલ રેકોર્ડ જોવી હોય
- ત્યારબાદ વ્યુ પર ટેપ કરો અને તમારી સામે કોલ ડિટેલ મળી રહેશે.
આને પણ વાંચો ઉમર પ્રમાણે તમારો વજન છે કે નહીં? ચેક કરો તમારો બી એમ આઈ ( બોડી માસ ઇન્ડેક્સ )
Airtel યુઝર્સ કેવી રીતે મેળવી શકે છે છેલ્લા 6 મહિનાની કોલ હિસ્ટ્રી
- જો તમે એરટેલ યુઝર્સ હોવ તો નીચે મુજબના સ્ટેપ ફોલો કરો
- સૌપ્રથમ તમારા મોબાઇલ પર એસએમએસ એપ ઓપન કરો
- રીસીવર પર 121 ડાયલ કરો
- ત્યારબાદ મેસેજમાં ” EPREBILL” ટાઈપ કરો
- આ પછી તમારી જરૂરિયાત મુજબની તારીખ દાખલ કરો કે જે સમયગાળાને તમારે કોલ ડિટેલ જોઈતી હોય
- ત્યારબાદ તમારો ઈમેલ આઇડી દાખલ કરો
- અને છેલ્લે એરટેલ નંબર પરથી આ મેસેજ મોકલી દો.
અગત્યની લિંક
વધુ માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |