WhatsApp ગ્રૂપમાં જોડાવો!

bank of india સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર ભરતી 2024, જાણો સંપૂર્ણ માહિતી.

BOI Recruiment 2024: bank of india દ્વારા સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની 15 ખાલી જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 3 એપ્રિલ 2024 છે. bank of india દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભરતી લાગતો વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, સીલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. BOI Recruiment 2024 ની નવીનતામાં અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti. in ની નિયમિત મુલાકાત લેવી.

BOI Recruiment 2024

ભરતી સંસ્થા બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટ સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર
જગ્યા15
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ 3 એપ્રિલ 2024
ઓફિસિયલ વેબસાઈટ https://bankofindia.co.in

શૈક્ષણિક લાયકાત અને એક્સપિરિયન્સ

બીઓઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો ગ્રેજ્યુએટ પાસ કરેલો હોવા જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

💥આને પણ વાંચો : જુનિયર એન્જિનિયર ની 968 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

ઉમર મર્યાદા

લઘુતમ ઉંમર મર્યાદા 25 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉપલી મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. છૂટછાટ ની વિગતવાર માહિતી વાંચવા માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચો.

💥આને પણ વાંચો ભારતીય રેલવે દ્વારા 9,144 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર. આ ભરતીની વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

કેટેગરી વાઇઝ જગ્યાઓ

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશન ના આધારે કરવામાં આવશે.

💥આને પણ વાંચો જુનિયર ક્લાર્ક ની 612 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અરજી ફી

SC /ST કેટેગરી- 175 રૂપિયા અરજી ફી

જનરલ અને અન્ય કેટેગરી – 850 રૂપિયા અરજી ફી

પગાર ધોરણ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ https://bankofindia.co.in/career/recruitment-notice પર જવું
  • અહીં કરિયર સેક્શનમાં જઈ રિક્વાયરમેન્ટ ફોર સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર પર ક્લિક કરવું
  • અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરી તમામ માહિતી ભરવી
  • ફોટો અને સિગ્નેચર ઓનલાઈન અપલોડ કરવા
  • જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા
  • કેટેગરી વાઇઝ અરજી ફી ઓનલાઈન મોડથી ચૂકવવી
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવું
  • ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી

અગત્યની લીંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

bank of india સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે?

15

bank of india સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://bankofindia.co.in/career/recruitment-notice

bank of india સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

03-04-2024

Leave a Comment

error: Content is protected !!