WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SSC Recruiment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુનિયર એન્જિનિયર ની બમ્પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

SSC Recruiment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા યુનિયન એન્જિનિયરની બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની તારીખ 28 માર્ચ 2024 થી 18 એપ્રિલ 2024 સુધી છે. સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી લાગતો વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત અરજી ફી પગાર ધોરણ ઇલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે. સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયર ની નવીનતામાં અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti. in ની નિયમિત મુલાકાત લેવી.

Staff Selection Commission Recruiment 2024

ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટ જુનિયર એન્જિનિયર
ખાલી જગ્યા968
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની તારીખ 28 માર્ચ 2024 થી 18 એપ્રિલ 2024
ઓફિસિયલ વેબસાઈટhttps://ssc.gov.in/

પરીક્ષા પદ્ધતિ

  • સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા જુનિયર એન્જિનિયર ની 968 જગ્યાઓ માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે મુખ્યત્વે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે
  • આ પરીક્ષામાં મુખ્ય બે પ્રશ્ન પેપર નો સમાવેશ થાય છે જેમાં પેપર એક અને પેપર બે નો સમાવેશ થાય છે
  • અહીં પેપર એક અને પેપર બે ની સામાન્ય માહિતી નીચે મુજબની છે
  • પેપર એક અને પેપર બેમાં માત્ર હેતુલક્ષી પ્રકારના બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે
  • તેમજ તે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પ્રશ્નો છાપવામાં આવશે
  • નેગેટીવ માર્કિંગ અંગે ખોટા જવાબ માટે પેપર એકમાં 0.25 માર્ક આપવામાં આવશે અને પેપર બેમાં એક માર્કસ આપવામાં આવશે
  • સ્ટાફ સિલેક્શન કમિશનની જુનિયર એન્જિનિયર ની આ 968 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 18 એપ્રિલ રાત્રે 11 વાગ્યા સુધી છે
  • ઓનલાઇન ફી જમા કરાવવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2024 છે
  • અરજી સુધારણા વિન્ડો 22મી અને 23મી એપ્રિલે ખુલ્લી રહેશે

💥આને પણ વાંચો પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની 12472 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાવાના શરૂ થશે? માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

પગાર ધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની જુનિયર એન્જિનિયર ની જગ્યા માટે પસંદગી પામેલ ઉમેદવારોને ₹35,400 થી 1,12,400 સુધીનો પગાર મળવા પાત્ર રહેશે.

💥આને પણ વાંચો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ 612 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, ભરતી ની વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

સૂચના : શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અરજી ફી લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચો.

અગત્યની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

બીજી વિનંતી : નવી ભરતી ની માહિતી તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરજો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Staff Selection Commission જુનિયર એન્જિનિયરિંગ ભરતી 2024 માટે કેટલી જગ્યાઓ બહાર પડેલ છે?

968

Staff Selection Commission જુનિયર એન્જિનિયરિંગ ભરતી 2024 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://ssc.gov.in/

Staff Selection Commission જુનિયર એન્જિનિયરિંગ ભરતી 2024 ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

18-04-2024

Leave a Comment

error: Content is protected !!