કોલેજના વિદ્યાર્થીઓ માટે આરબીઆઈની ક્વીઝ ₹10,00,000 જીતવાની તક, અહીં તમામ વિગતો તપાસો.
આરબીઆઇની ક્વિઝ એ સામાન્ય જ્ઞાન આધારિત ક્વિઝ છે અને તેમાં એક બહુસ્તરીય સ્પર્ધા દર્શાવવામાં આવશે જે ઓનલાઇન તબક્કાથી શરૂ થશે ત્યારબાદ રાજ્ય અને જનરલ સ્તરના રાઉન્ડ આવશે ત્યારબાદ રાષ્ટ્રીય ફાઇનલમાં પરિણામ છે.
કોલેજના વિદ્યાર્થીઓ માટે આરબીઆઈની ક્વીઝ ₹10,00,000 જીતવાની તક આપે છે અહીં વિગતો તપાસો
ભારતીય રિઝર્વ બેન્ક એ અંડર ગેજ ગ્રેજ્યુએટર કોલેજ વિદ્યાર્થીઓ માટે આરબીઆઈ ક્વિઝ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ એક રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા છે જે આર બી આઈ ની કામગીરીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી રહી છે.
ક્વિઝમાં સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમાં એક બહુસ્તરીય સ્પર્ધા દર્શાવવામાં આવશે. જેની શરૂઆત ઓનલાઈન તબક્કાથી થશે ત્યારબાદ રાજ્ય અને ઝોનલ સ્તરના રાઉન્ડ થશે અને તે રાષ્ટ્રીય ફાઈનલ માં સમાપ્ત થશે.
20 ઓગસ્ટ 2024 ના રોજ આરબીઆઇ 19 ક્વિઝ ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરતા, આરબીઆઈ ગવર્નર શક્તિ કાન્ત દાસે વિશ્વાસ દર્શાવ્યો હતો કે ક્વિઝ વિદ્યાર્થીઓમાં રિઝર્વ બેન્ક અને નાણાકીય ઈકો સિસ્ટમ વિશે વધુ જાગૃતિ લાવવામાં મદદ કરશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેટર તેના જનજાગૃતિ અભ્યાનો દ્વારા યુવાનોને જવાબદાર નાણાકીય વર્તણુક કેળવવા અને ડિજિટલ નાણાકીય ઉત્પાદનોના સલામત અને સુરક્ષિત ઉપયોગની આદત વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ આરબીઆઈ 19 ક્વિઝ પ્રોગ્રામ અને સહભાગી ટીમો વિવિધ સ્તરો પર આકર્ષક ઇનામો જીતવા માટે ઉભી છે જે નીચે મુજબ વિગતવાર છે
રૂપિયા દસ લાખ સુધીની પ્રાઈઝ મની
પ્રથમ ઇનામ ₹10 લાખ છે ત્યારબાદ બીજો ઇનામ ₹8,00,000 અને ત્રીજું ઇનામ ₹6,00,000 છે. સોનલમાં પ્રથમ ઇનામ રૂપિયા પાંચ લાખનો છે ત્યારબાદ ₹4,00,000 નું બીજું ઇનામ અને ₹3 લાખનો ત્રીજો ઇનામ છે.
રાજ્ય કક્ષાની ક્વિઝમાં રૂપિયા બે લાખનો પ્રથમ ઇનામ અને ત્યારબાદ રૂપિયા દોઢ લાખનું બીજું ઇનામ અને ₹1,00,000 નો ત્રીજો ઇનામ છે.
ક્વિઝમાં ભાગ લેવા માટે રસ ધરાવતા લોકો વધુ વિગતો મેળવવા માટે આ લીંક પર ક્લિક કરી શકે છે.
Online Registration Please Click Here
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જોવા માટે અહીં ક્લિક કરો
સર્ટિફિકેટ ડાવુંનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Official Site Please Click Here
Collage List Please Click Here
આરબીઆઇએ તેમના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે રસ લેવા માટે આમંત્રણ આપ્યું છે અને તેમને ક્વિઝમાં ભાગ લેવા માટે વિનંતી કરી છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકે છે?
આરબીઆઈ નાઈન્ટીસ ક્વિઝ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ છે જેમાં એક સપ્ટેમ્બર 2024 ના રોજ 25 વર્ષથી વધુ ઉંમરના નથી (એટલે કે સપ્ટેમ્બર ૧૯૯ ના રોજ અથવા તે પછી જન્મેલા તમામ વિદ્યાર્થીઓ ) અને ભારતમાં થઈ તો કોલેજો દ્વારા અભ્યાસના કોઈપણ પ્રવાસમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવે છે તે તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
નોંધણીથી કાંઈ ફી ભરવાની થશે કે નહીં?
નિઃશુલ્ક છે
અગત્યની તારીખો કઈ છે?
નોંધણી 20 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી અને સપ્ટેમ્બર 17 ના રોજ સમાપ્ત થશે ડિઝની તારીખ હજુ જાહેર કરવાની બાકી છે.
ઓનલાઇન ક્વિઝ નું ફોર્મેટ શું છે?
ક્વિઝમાં વર્તમાન બાબતો ઇતિહાસ સાહિત્ય રમત ગમત અર્થતંત્ર નાણ અને નજીવી બાબતો જેવા સામાન્ય જ્ઞાન સાથે સંબંધી તો સંખ્યાબંધ વિષયોને આવરી લેતા બહુવિધ વૈકલ્પિક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. આરબીઆઈ ને લગતા કેટલાક પ્રશ્નો પણ હશે.