VMC Requirements 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 370 ખાલી જગ્યાઓની મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 3 એપ્રિલ 2023 પહેલા vmcની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે. vmc ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી જેમાં જગ્યાઓની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. આ આર્ટીકલ તમે મારુ ગુજરાત ભરતીના માધ્યમથી વાંચી રહ્યા છો. વડોદરા મહાનગરપાલિકા ભરતી ની માહિતી તમારા દરેક મિત્રો સુધી અને દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.
VMC Requirements 2023:
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | અલગ અલગ |
કુલ જગ્યાઓ | 370 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | વડોદરા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 3 એપ્રિલ, 2023 |
વેબસાઈટ | https://vmc.gov.in/ |
જગ્યાઓની વિગતવાર માહિતી
વડોદરા મહાનગરપાલિકા માટે કુલ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી આ મુજબ છે
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
મેડિકલ ઓફિસર | 74 |
સ્ટાફ નર્સ | 74 |
એમપીએચડબલ્યુ MPHW (મેલ) | 74 |
સિક્યુરિટી ગાર્ડ | 74 |
ક્લિનિંગ સ્ટાફ | 74 |
અગત્યની તારીખો
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 24 માર્ચ 2023 છે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 એપ્રિલ 2023 છે.
શૈક્ષણિક લાયકાત
મિત્રો આ ભરતી અલગ અલગ પોસ્ટ માટે કરવાની હોય જેથી પોસ્ટ વાઈઝ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, જેને સત્તાવાર નોટિફિકેશનમાં તમે વાંચી શકો છો. ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા ની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને આ ભરતી માટે તમે લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસો
- અરજી કરવા માટે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જાઓ
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરી અરજી પત્રકમાં તમારે તમામ જરૂરી ડિટેલ ભરો અને ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરો
- સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ એક વખત વ્યવસ્થિત વાંચો અને સબમીટ બટન ઉપર ક્લિક કરો
- અરજદાર એ અરજી ફોર્મ સબમીટ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ માટે એસએમએસ અને ઇમેલ પ્રાપ્ત થશે
- અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયા બાદ ભવિષ્યના ઉપયોગ માટે અરજીને પ્રિન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી
અરજી કરવા માટે અગત્યની લીંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |