WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગેરેજ કીટ સહાય યોજના 2023: મળશે 16000 ની સહાય, ઓનલાઈન ફોર્મ શરૂ.

ગેરેજ કીટ સહાય યોજના 2023: ગેરેજ કીટ સહાય યોજના માં લાભ કોને મળશે? કેવી રીતે લાભ મેળવી શકાશે? કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? કેટલો લાભ મળશે?…… વગેરે આ યોજના લગત સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે જે નીચે મુજબ છે.

ગેરેજ કીટ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અને ગેરેજ કીટ સહાય યોજના અરજી ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરવાની લીંક નીચે આપવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાતની જે જનતા ગેરેજ કામ કરી પોતાનું ઘર ગુજરાત ચલાવે છે તે તમામ લોકોને ફ્રીમાં 16,000 ની ટૂલકીટ મળવા પાત્ર છે. ગેરેજ કીટ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 1લી એપ્રિલ 2023 થી થઈ ગયેલ છે. જો તમે આ યોજના હેઠળ લાભ લેવા માગતા હોવ અને ગેરેજ કામ માટેના સાધનો ફ્રીમાં મેળવવા માગતા હોવ તો તમારે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત રહેશે. આ યોજના હેઠળ લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવી જરૂરી છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે.

ગેરેજ કીટ સહાય યોજના 2023

સહાય ગેરેજ કીટ સહાય યોજના
યોજના હેઠળમાનવ કલ્યાણી યોજના 2023
વિભાગનું નામ ગુજરાત ગ્રામ ઉદ્યોગ વિભાગ
ઉદેશ્યપછાતજાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને સ્વરોજગારી ની તકો ઊભી કરવી
અરજી નો પ્રકારઓનલાઇન
હેલ્પલાઇન નંબર પીડીએફઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટe-kutir.gujarat.gov.in

ગેરેજ કીટ સહાય યોજના પાત્રતા

આ યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા અમુક પાત્રતાના ધારા ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે

  • આ યોજના હેઠળ અરજી કરનાર અરજદારની ઉંમર 20 વર્ષથી 40 વર્ષની હોવી જરૂરી છે
  • ગેરેજ કીટ સહાય યોજના માટે અરજી કરનાર ઉમેદવારની આવક મર્યાદા ગ્રામ્ય લેવલે 1,20,000 અને શહેરી લેવલે 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં
  • દેશની વિધવા અને વિકલાંગ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
  • દેશની માત્ર આર્થિક રીતે નબળા વર્ગ જ ગેરેજ સહાય યોજના 2023 હેઠળ પાત્રો બનશે

ગેરેજ કીટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. અરજદાર નું આધાર કાર્ડ
  2. ઉંમર નો દાખલો
  3. આવકનું પ્રમાણપત્ર
  4. ઓળખ પત્ર
  5. વિકલાંગ હોય તો તબીબી પ્રમાણપત્ર
  6. સ્ત્રી વિધવા હોય તો નિરાધાર વિધવા પ્રમાણપત્ર
  7. જાતિનું પ્રમાણપત્ર
  8. રહેઠાણ અંગેનો પુરાવો
  9. મોબાઈલ નંબર અને
  10. અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ગેરેજ કીટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર ની સત્તાવાર વેબસાઈટ. e-kutir.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે
  • ત્યારબાદ વેબસાઈટનો હોમપેજ પર વિવિધ યોજનાઓ નું લિસ્ટ જોવા મળશે જેમાં માનવ કલ્યાણ યોજના વિકલ્પો પર ક્લિક કરો
  • હવે તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે જેમાં માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરો
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • ઉપરોક્ત સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ મેળવી લો

ગેરેજ કીટ સહાય યોજના અરજી કરવા માટે જરૂરી લિંક

યોજના ની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સેલ્ફ ડિકલેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥 અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!