WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI Requirements 2023: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટેની ભરતી, ઓનલાઈન અરજી કરો

SBI Requirements 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની 217 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો sbi ભરતી 2023 ની જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકે છે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ link નીચે મૂકવામાં આવેલી છે.

SBI Requirements 2023

સંસ્થા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
પરીક્ષાનું નામSBI Exam 2023
પોસ્ટવિવિધ પોસ્ટ
અરજીનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટsbi.co.in

SBI SO Bharti 2023 ની જાહેરાત કરવામાં આવી છે, કુલ 217 વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

ખાલી જગ્યાઓની માહિતી

SBI SO ભરતી 2023 મુજબ કુલ 217 જગ્યાઓ છે, ત્યાં 182 નિયમિત જગ્યાઓ અને 35 કરાર આધારિત ખાલી જગ્યાઓ છે. પોસ્ટ મુજબની ખાલી જગ્યાની વિગતો માટે ઉમેદવારો સત્તાવાર SBI SO ભરતી 2023 સુચના pdf નો સંદર્ભ લઈ શકે છે.

217 જગ્યા માટે SBI SO ભરતી 2023

State bank of india દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ વીપી, સિનિયર એક્ઝિક્યુટિવ વગેરે કુલ 217 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર અંતર્ગત દરેક પોસ્ટની અલગ અલગ લાયકાત અને અનુભવ અને સ્પેશિયલ સ્કિલ આપવામાં આવ્યા છે, જેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો, સત્તાવાર જાહેરાત ની પીડીએફ નીચે ટેબલમાં આપવામાં આવેલી છે તમે અહીંથી ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વય મર્યાદા અને પગારધોરણ

  • વય મર્યાદા અને પગાર ધોરણની વિગતવાર માહિતી માટે જાહેરાત વાંચો

અરજી ફી

  • General, OBC, EWS ઉમેદવારો માટે અરજી ફી અને અન્ય ચાર્જ તથા 750/- છે, જે પાછી મળવા પાત્ર નથી જ્યારે
  • SC,ST, PWD ઉમેદવારોએ ફી ભરવાની નથી.

sbi ભરતી 2023 અરજી પ્રક્રિયા

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ વગેરે માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચો અને પછી જ ઓનલાઇન અરજી કરો.

SBI ભરતી 2023 અગત્યની લીંક.

ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વધુ માહિતી મેળવોઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!