જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને એમપીએચડબલ્યુ જેવી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, રસ ધરાવતા લાયક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ https://www.mcjamnagar.com/information/recruitment.aspx પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે. જેમાં વય મર્યાદા , ખાલી જગ્યાની વિગત , પગાર ધોરણ , શૈક્ષણિક લાયકાત , અરજી ફી, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય વગેરે ….. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
JMC Requirements 2023
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને એમપીએચડબલ્યુ (MPHW MALE) |
કુલ ખાલી જગ્યાઓ | 36 |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની અંતિમ તારીખ | 11 / 05 /2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.mcjamnagar.com |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
જામનગર મહા નગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15 માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમપીએચડબલ્યુની 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વળતર થી ભરવા માટે અરજીઓ તારીખ 15 મે 2023 સુધી કરવાની રહેશે. જામનગર મહાનગરપાલિકા ની આ ભરતીમાં કુલ 36 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
અગાઉ આ જ જગ્યાઓ માટે થયેલ જાહેરાત ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવેલ હોય, અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ પણ પુનઃ અરજી કરવાની રહેશે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટનું નામ , કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત , વય મર્યાદા, પગાર ધોરણ, અરજીની ફી, પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
36 જગ્યાઓ માટે ભરતી
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 અંતર્ગત મેડિકલ ઓફિસરની 12 જગ્યા, સ્ટાફ નર્સની 12 જગ્યા અને એમપીએચડબલ્યુ ની 12 જગ્યા માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કુલ 36 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ link નીચે આપવામાં આવેલી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં જો તમે અરજી કરવા માગતા હો તો તમારી પાસે આ મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે
- અભ્યાસની માર્કશીટ
- જન્મ તારીખ નો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ
- જાતિના પુરાવા અંગે પ્રમાણપત્ર
- અનુભવનું પ્રમાણપત્ર
- તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ
પગાર ધોરણ
જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં મેડિકલ ઓફિસર માટે બેઝપે 70,000 પ્રતિ month, સ્ટાફ નર્સ માટે બેઝપે 13000 – બેઝપે ના પાંચ ટકા ઇન્ક્રીમેન્ટ અગામી કોન્ટ્રાક્ટમાં અને એમપીએચડબલ્યુ બેઝપે 13000 પગાર ચૂકવવામાં આવશે.
ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | 27/04/2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 11/05/2023 |
Note: દરેક મિત્રોને ખાસ ભલામણ છે કે અરજી કરતાં પહેલાં ઓફિસિયલ જાહેરાત ને શાંતિપૂર્વક વાંચો અને પછી જ અરજી કરો ઓફિસિયલ જાહેરાતની pdf નીચે લિંકમાં આપવામાં આવેલી છે
અરજી કરવા માટે અગત્યની લિંક .
ઓફિશિયલ જાહેરાત pdf | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત whatsapp ગ્રુપમાં મેળવવા માટે | અહીં ક્લિક કરો |