WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IBPS RRB NOTIFICATION 2023:

IBPS RRB NOTIFICATION 2023: બેંકમાં નોકરીની શાનદાર તક એક સાથે 8612 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે જાણો કેવી રીતે કરવી અરજી.

ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એ ક્લાર્ક અને PO પરીક્ષા 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે ibps એ po ક્લાર્ક પોસ્ટ માટે 8612 ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડી છે

બેંકમાં નોકરી મેળવવા માગતા યુવાનો માટે એક સારા સમાચાર idbps એ ક્લાર્ક પીઓ પરીક્ષા 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

આઇબીપીએસ ક્લાર્ક અને PO ની સુચના અનુસાર બે પરીક્ષાઓ લેવામાં આવશે

બેંકમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે એક સારા સમાચાર છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એ ક્લાર્ક પીઓ પરીક્ષા 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે ibpo કલાર્ક PO પોસ્ટ માટે 8612 ખાલી જગ્યાઓ બહાર પાડી છે આ માટે અરજી પ્રક્રિયા ગઈકાલથી એટલે કે 01 જુન 2023 થી શરૂ થઈ ગયેલ છે રસ ધરાવતા ઉમેદવારો આ રીતે અરજી કરી શકે છે જણાવી દઈએ કે ibps ક્લાર્ક અને પીઓની સૂચના અનુસાર બે પરીક્ષાઓ લેવામાં આવશે આ માટે 01 જૂન 2023 થી 21 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી પ્રોસેસ કરી શકાશે

ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી

  1. ક્લાર્ક – 5,538
  2. PO – 2485
પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટીપર્પઝ)5538
ઓફિસર સ્કેલ 12485
ઓફિસર સ્કેલ || જનરલ બેન્કિંગ ઓફિસર332
ઓફિસર સ્કેલ 2 IT68
ઓફિસર સ્કેલ 2 CA21
સ્કેલ 2 લો ઓફિસર24
ટ્રેઝરી ઓફિસર સ્કેલ 28
માર્કેટિંગ ઓફિસર સ્કેલ 23
એગ્રીકલ્ચર ઓફિસર સ્કેલ 260
અધિકારી સ્કેલ 373

જાણો અરજી કરવાની પ્રોસેસ

  • સૌથી પહેલા બેન્કની વેબસાઈટ- www.ibps.in પર જાઓ
  • હવે apply online for common requirements process under CRP-RRBs X|| કરવાની માહિતી મળશે તેના પર ક્લિક કરો
  • આ પછી તમને apply online for officers scale | under CRP-RRBs X|| અને apply online for requirements of officers scale 2 and 3 under CRP-RRBs X|| બે લિંક મળશે જેમાં તમારા કામની લીંક પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન અરજી ફોર્મ માં માહિતી દાખલ કરીને નવી નોંધણી માટે ક્લિક કરો
  • ઓનલાઇન મોડ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવો..{ જનરલ ઓબીસી કેટેગરી માટે 850 રૂપિયા અને એસસી એસટી પીએચડબલ્યુ માટે 175 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલી છે }
  • ઉમેદવારોએ અરજી ઓનલાઇન માધ્યમ દ્વારા જ કરવાની રહેશે ઓનલાઇન અરજી તમે બેંકની ઓફિસિયલ વેબસાઈટ પરથી અથવા તો નીચે આપેલ લિંક દ્વારા પણ કરી શકો છો

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી ની શરૂઆત ની તારીખ 1 જૂન 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
PET તારીખ17 જુલાઈ થી 22 જુલાઈ 2023
PET એડમિટ કાર્ડ ની તારીખ10 જુલાઈ 2023
ક્લાર્કની પ્રારંભિક પરીક્ષા તારીખ5,6,12,13 અને 19 ઓગસ્ટ 2023

સત્તાવાર નોટિફિકેશન અને અરજી કરવા માટે અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!