WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ITI Admission 2023

ITI Admission 2023: ગુજરાત આઈ.ટી.આઈ એડમિશન 2013 જુઓ ફોર્મ ભરવાની તારીખ લાયકાત કોર્સ ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા વગેરે તમામ માહિતી

ગુજરાત રાજ્ય દ્વારા આઈટીઆઈ એડમિશન 2023 માટેનો ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ 24 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 જૂન 2023 છે 10 પાસ તમામ વિદ્યાર્થીઓ જે આઈ.ટી.આઈ કરવા ઈચ્છતા હોય તે લોકો માટે આ એક અગત્યની તક છે રસ ધરાવતા ઉમેદવારોએ 25 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી કરી એડમિશન મેળવવાનો રહેશે એડમિશન માટે ઓનલાઇન માધ્યમ દ્વારા જ અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે

આ આર્ટિકલમાં આપણે ગુજરાત આઈ.ટી.આઈ એડમિશન 2023 અલગત જરૂરી તમામ માહિતી મેળવીશું જો તમને માહિતી સારી લાગે તો તમારા અન્ય તમામ મિત્રો સુધી માહિતી શેર કરવાનું ભૂલશો નહીંતો ચાલો જાણીએ આ એડમિશન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી.

ગુજરાત આઈટીઆઈ એડમિશન 2023

સંસ્થાનું નામરોજગાર અને તાલીમ નિયામક ગુજરાત
પ્રવેશITI એડમિશન
રજીસ્ટ્રેશન તારીખ 24 મે 2023 થી 25 જૂન 2023 સુધી
અરજી નો પ્રકારઓનલાઈન
પસંદગી પ્રક્રિયામેરીટ આધારિત
લાયકાતધોરણ 10 પાસ
વેબસાઈટitiadmission.gujarat.gov.in

ગુજરાત આઈટીઆઈ પ્રવેશ અંતર્ગત કોર્સની વિગતવાર માહિતી

  • કમ્પ્યુટર સંચાલક
  • ઇલેક્ટ્રિશિયન
  • ફીટર
  • મિકેનિક ડીઝલ એન્જિન
  • વેલ્ડર
  • વાયરમેન
  • વાઈન્ડર
  • આર્મેચર મોટર રીવાઈન્ડીંગ/ કોઇલ
  • ઇલેક્ટ્રોનીક્સ મિકેનિકલ
  • ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP
  • મિકેનિક્સ ડીઝલ એન્જિન
  • મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડિશનર
  • સીવણ ટેકનોલોજી

પાત્રતાના માપદંડ

  1. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે
  2. ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મુ વર્ગ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે
  3. ઉમેદવારને લઘુત્તમ ઉંમર 14 વર્ષ હોવી આવશ્યક છે અરજી કરવા માટે કોઈ ઉચ્ચ ઉંમર મર્યાદા માપદંડ નથી
  4. ઉમેદવારો ગુજરાત રાજ્યનો ડોમીસાઈલ ધારક હોવો જરૂરી છે
  5. 2023 માં તેમની અંતિમ પરીક્ષા માટે હાજર રહેલા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર હશે

અરજી કરવા ની પ્રોસેસ

  • ગુજરાત આઈ.ટી.આઈ ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • નવી નોંધણી લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મ ભરવા માટે વિગતો દાખલ કરો
  • ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ્સ અને સહીની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે
  • અરજી ફોર્મ માટેની ફી ઓનલાઈન મોડમાં સબમેટ કરવાની રહેશે
  • આઈ.ટી.આઈ એડમિશન માટેનું ભરાઈ ગયેલ ફોર્મ પ્રિન્ટ મેળવી લેવી
  • ઓનલાઇન અરજી કરવા માટેની લીંક અહીં મૂકવામાં આવેલી છે

અગત્યની લિંક

ITI ઓફીશ્યલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
અગત્યની તારીખો માટેઅહીં ક્લિક કરો
માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

જાહેર સૂચના: ગુજરાત આઈટીઆઈ 2023 માટે મેરીટ લીસ્ટ વેબસાઈટ પર ઓનલાઇન મોડ દ્વારા બહાર પાડવામાં આવશે, ઉમેદવારોને લાયકાત પરીક્ષાના ગુણના આધારે પ્રવેશ પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે , મેરીટ લીસ્ટ જુલાઈ 2023 ના ત્રીજા સપ્તાહથી બહાર પાડવામાં આવશે, ઉમેદવારો મેરિટલિસ્ટમાં તેમના નામ અને રેન્કિંગ ચેક કરી શકશે ઉમેદવારોના કાઉન્સેલિંગ અને એડમિશન ની આગળની પ્રક્રિયા મેરીટ લીસ્ટમાં તેમના નામ પ્રમાણે હાથ ધરવામાં આવશે, વાંધાઓની સુવિધા પૂરી થયા બાદ સત્તાધિકારી દ્વારા અંતિમ મેરીટ લીસ્ટ યાદી બહાર પાડવામાં આવશે, ઉમેદવારોએ iti એડમિશન 2023 ની અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટની સમયાંતરે મુલાકાત લેવાની રહેશે…

Leave a Comment

error: Content is protected !!