GSRTC કંડકટર ભરતી 2023: ગુજરાત એસટી વિભાગમાં કંડકટરની જગ્યાઓ માટે મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે 12 પાસ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી સાત ઓગસ્ટ 2023 થી 8 સપ્ટેમ્બર 2023 સુધી કરી શકાશે આ ભરતી લગત જરૂરી તમામ માહિતી અહીં આર્ટીકલ માં તમે મેળવી શકશો
GSRTC કંડકટર ભરતી 2023
ભરતી સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | કંડકટર |
કુલ ખાલી જગ્યાઓ | 3342 |
લાયકાત | 12 પાસ |
અરજી કરવાની તારીખ | 07/08/2023 થી 06/09/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://gsrtc.in/ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે લાયકાત નહી વિગતવાર માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ને વાંચો
પગાર ધોરણ
પસંદગી પામનાર ઉમેદવારોને કંડકટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક 18,500 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે તેઓને નિયમ અનુસાર મળવા પાત્ર બધા કે લાભો સિવાયના કોઈ પણ બધા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થઈ હતી કંડકટર કક્ષા નો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.
ભરતી લગત વિગતવાર માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચો
અગત્યની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન pdf | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ : અમારો ઉદ્દેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે વધુ વિગતવાર માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી.