RMC BHARTI 2023: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની જાહેરાત 2 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીના ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના નથી ઉમેદવારોએ વોલ્ક ઇન ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું થશે, ઇન્ટરવ્યૂ ની તારીખ 9 નવેમ્બર 2023 છે. આ ભરતી ની વિગતવાર માહિતી માટે આર્ટીકલ ને અંત સુધી વાંચો તેમજ વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.rmc.gov.in/ ની મુલાકાત લેવી.
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતી વિશે વિગતવાર માહિતી અમારી ટીમ દ્વારા આ આર્ટીકલ માં મૂકવામાં આવેલી છે, જેમાં તમને આ ભરતી વિશેની પોસ્ટની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા , ઇન્ટરવ્યૂ ની તારીખ, અને ઇન્ટરવ્યૂ નું સ્થળ વગેરે માહિતી મળશે.. ભરતી લગત નિયમિત માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી તેમજ અમારા whatsapp ગ્રુપમાં હજી સુધી જોડાયેલ ન હોય તો નીચે આપેલ લિંક ના માધ્યમથી અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023
ભરતી સંસ્થા નું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર |
કુલ ખાલી જગ્યાઓ | 06 |
નોટિફિકેશન જાહેર થયા તારીખ | 2 નવેમ્બર 2023 |
વોક ઈન ઇન્ટરવ્યૂ ની તારીખ | 9 નવેમ્બર 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.rmc.gov.in/ |
અગત્ય ની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 02 નવેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે, અને આ ભરતીમાં કોઈપણ જાતનું ફોર્મ ભરવાનું થતું નથી, પરંતુ ઉમેદવારે ઇન્ટરવ્યૂ ની તારીખે રૂબરૂ હાજર રહેવાનું થશે.
પોસ્ટ નું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ખાલી પડી રહેલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે.
માસિક પગાર
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ઉમેદવારની પસંદગી થયા બાદ તેને માસિક ફિક્સ પગાર 25000 રૂપિયા ચૂકવવામાં આવશે
ઉમર મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકાની આ પોસ્ટમાં નોકરી મેળવવા માંગતા ઇચ્છુક ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા મહત્તમ ઉંમર 45 વર્ષ સુધી માન્ય રાખવામાં આવશે.
સીલેક્શન પ્રોસેસ
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે
શૈક્ષણિકતા લાયકાત
- માન્યા યુનિવર્સિટી માંથી પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ
ઇન્ટરવ્યૂ સ્થળ પર સાથે રાખવાના ડોક્યુમેન્ટ
- લાયકાત સંબંધીત પ્રમાણપત્રો ની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના થશે
ખાલી જગ્યાઓ
RMC ની આ ભરતીમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની કુલ 06 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે
ઇન્ટરવ્યૂ નું સ્થળ
ડૉ.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ
ઇન્ટરવ્યૂ ની તારીખ
9 નવેમ્બર 2023 સવારે 10:00 થી 12:00 કલાક
અરજી ફોર્મ
ઈચ્છુક ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં હાજર રહે ત્યારે અરજી ફોર્મ સાથે લઈ જવાનું થશે, અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકાશે તેમાં છે નીચે લિંક પર અરજી ફોર્મ આપવામાં આવેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ કાઢી જરૂરી તમામ વિગતો ભરી ઇન્ટરવ્યૂના સ્થળે ફોર્મ સાથે લઈ જવું અને ત્યાં જમા કરાવવાનું થશે.
અગત્યની લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
RMC ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
ભરતીની નિયમિત માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |