ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા નવી ભરતી જાહેર: નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત બજેટમાં મંજૂર થયેલ ટેકનિકલ અને નોન ટેકનીકલ કેડર માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ખાલી પડી રહેલી જગ્યાઓ ભરવા માટે તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિકતા યાદી માટે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી ગીર સોમનાથ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એ ઠોક ઉમેદવારોએ 4 નવેમ્બર 2023 સુધી આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઇન અરજી કરવા માટે આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી માટે અપ્લાય કરી શકો છો.
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવી ભરતી અંગે વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેથી આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચવો આ આર્ટિકલ દ્વારા તમને ભરતીની વિગતવાર માહિતી જેમાં પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી અરજી કરવા માટેની તારીખ તેમજ અરજી ઓનલાઇન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ આર્ટીકલ દ્વારા મારુ ગુજરાત ભરતી.in ની ટીમ દ્વારા મૂકવામાં આવેલી છે અવનવી ભરતીઓ ની માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો નીચે આપેલા whatsapp ગ્રુપ લિંક પર ટચ કરી જોડાઈ જવું તેમ જ અવનવી ભરતીઓની નિયમિત માહિતી મેળવવા માટે નિયમિત અમારી ઓફિસિયલ વેબસાઈટ મારું ગુજરાત ભરતી.in ની મુલાકાત લેવી.
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ ભરતી 2023
ભરતી સંસ્થા | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત ગીર સોમનાથ |
પોસ્ટનું નામ | |
ખાલી જગ્યાઓ | |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 નવેમ્બર 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી
ક્રમ | પોસ્ટ નું નામ | ખાલી જગ્યા | પગાર ધોરણ |
1 | DPMCC જિલ્લા કક્ષાએ | 01 | 13,000 |
2 | સ્ટાફ નર્સ/ સ્ટાફ બ્રધર | 03 | 13,000 |
3 | મેડિકલ ઓફિસર NP- NCD | 02 | 10,000 |
4 | મેડિકલ ઓફિસર HWC | 01 | 70,000 |
5 | ફીજીયોથેરાપિસ્ટ | 01 | 15,000 |
6 | કાઉન્સેલર NP- NCD | 01 | 12,000 |
7 | ડેટા એન્ટ્રી ઓપરેટર NP- NCD | 01 | 12,000 |
8 | STLS તાલુકા કક્ષાએ | 01 | 18,000 |
9 | કોમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO | 10 | 25,000+ 10,000 ઇનસેટિવ |
10 | ફિમેલ હેલ્થ વર્કર NUHM | 04 | 12,500 |
11 | લેબ ટેકનીશીયન GUHP | 01 | 11,000 |
12 | ફિમેલ હેલ્થ વર્કર GUHP | 02 | 11,000 |
13 | ન્યુટ્રીશન આસિસ્ટન્ટ NHM (ફક્ત મહિલા ઉમેદવાર માટે ) | 01 | 13,000 |
14 | ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (ગતિશીલ ગુજરાત ) (ફક્ત મહિલા ઉમેદવાર માટે ) | 04 | 13,000 |
15 | લેબ ટેકનીશીયન ટીબી યુનિટ | 01 | 13,000 |
16 | જિલ્લા ફાઇનાન્સ આસિસ્ટન્ટ અર્બન (જિલ્લા કક્ષાએ) | 01 | 13,000 |
શૈક્ષણિક લાયકાત ની માહિતી
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી વિવિધ પ્રકારની હોય જેથી દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે જે નીચે આપવામાં આવેલ સત્તાવાર જાહેરાતમાં વિગતવાર વાંચી શકશો
પગાર ધોરણ
ઉમેદવારને પસંદગી થયા બાદ માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જેની વિગતવાર માહિતી ઉપર ટેબલમાં આપવામાં આવેલી છે.
ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ દ્વારા જ અરજી કરવાની રહેશે અરજી કરવા માટે
- સૌપ્રથમ આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx માં જઈ
- પ્રવેશ સેક્શન જવાનું રહેશે
- તેમાં કેન્ડિડેટર રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરવાનું થશે
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ પ્રવેશ શિક્ષણમાં જઈ કરંટ ઓપનિંગ પર ક્લિક કરી લોગીન ફોર્મ ભરવાનું થશે
- ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- તમામ વિગતો ચકાસી અરજી ફોર્મ સબમીટ કરો
- ફોર્મની પ્રિન્ટ મેળવો
અગત્યની લીંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |