WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતી ૨૦૨૨.

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતી ૨૦૨૨.

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતી ૨૦૨૨ : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે , આ ભરતીની જાહેરાત મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવી છસ, આ ભરતીમાં કુલ ૨૫ જેટલી જગ્યાઓ માટે ભરતી કરવાની છે જેથી લાયક અને ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજીની અંતિમ તારીખ પહેલા આવેદન કરી શકે છે. અહીં આર્ટિકલ માં આ ભરતી લગત તમામ માહિતી MaruGujaratBharti.in ના માધ્યમ થી આપવામાં આવી રહ્યું છે, ઇચ્છુક ઉમેદવારે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે જેથી ભરતી લગત તમામ માહિતી મળી રહે.

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ભરતીની સામાન્ય માહિતી:

સત્તાવાર વિભાગ Mehsana Urban Cooperative Bank Limited
પોસ્ટ ના નામ Chief Risk Officer, Chief Finance Officer, Head Internal Inspection and Audit, Chief Compliance Officer, Internal Inspection Auditor, Treasury Manager, Credit Appraisal Manager and Various Other Posts.
કુલ પોસ્ટ 25
નોકરી નું સ્તળ ગુજરાત
છેલ્લી તારીખ 30/11/2022
સત્તાવર વેબસાઈટ www.mucbank.com
અરજી કરવા નો મોડ ઓનલાઈન

કુલ પોસ્ટ વાઇઝ માહિતી:


Name of the Post Number of Posts
Chief Finance Officer 1
Chief Risk Officer 1
Chief Compliance Officer 1
Head Internal Inspection and Audit 1
Internal Inspection Auditor 5
Credit Appraisal Manager 5
Treasury Manager 2
IT Technology Manager and Officer 2
IT Development Manager and Officer 2
IT Security Manager and Officer 2
Data Base Administrator Manager and Officer 2
Stenographer-Personal Asst 1
Total 25 Posts

ઓનલાઈન અરજી માટે જરૂરી:


1. ઓફિશિયલ વેબસાઈટ https://www.mucbank.com/ ની મુલાકાત લો
2. ઓનલાઈન ફોર્મ ભરો
3. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
4. અરજી ને સબમિટ કરો
5. પ્રિન્ટ લેવાનું ભૂલશો નહિ.

મહત્વની લિંક:

ઓફિશિયલ જાહેરાત માટે  : અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી માટે : અહીં ક્લિક કરો

મારુ ગુજરાત ભરતી હોમ પેજ : અહીં ક્લિક કરો.

ભરતી લગત ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની તારીખ વગેરે જરૂરી માહિતી માટે ઉપર આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

Note:- તમામ પ્રકારની ભરતી કે જાહેરાત માટે અરજી કરતા પહેલા ઓફિશિયલ વેબસાઈટ ઉપર આપવામાં આવતી સત્તાવાર જાહેરાત તપાસવી અને પુષ્ટિ કર્યા બાદ જ અરજી કરવી. 

Leave a Comment

error: Content is protected !!