WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Indian Navy SSC ઓફિસર ભરતી 2024

Indian Navy SSC ઓફિસર ભરતી 2024 : ઇન્ડિયન નેવી દ્વારા એસએસસી ઓફિસર્સ ની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે. આ ભરતી લાગત વધુ માહિતી જેમકે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી અને ભારતીય નૌકાદળમાં એસએસસી ઓફિસર્સ ની વિવિધ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે આપેલી છે. ઇન્ડિયન નેવી ભરતી લગત તમામ નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી.

Indian Navy SSC ઓફિસર ભરતી 2024

ભરતી સંસ્થા ભારતીય નૌકાદળ
પોસ્ટ એસએસસી ઓફિસર્સ
ખાલી જગ્યા 254
અરજી પ્રકાર ઓનલાઇન
અરજી શરૂ તારીખ 24 ફેબ્રુઆરી 2024
અંતિમ તારીખ 10 માર્ચ 2024
ઓફિસિયલ વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/

આને પણ વાંચો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટ ની કુલ 266 નવી જગ્યા માટે ભરતી જાહેર. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Navy Recruiment 2024

પોસ્ટ: એસએસસી ઓફિસર્સ વિવિધ પોસ્ટ જાન્યુઆરી 2025 બેંચ

એક્ઝિક્યુટિવ બ્રાન્ચ

  • જનરલ સર્વિસ – 50
  • એર ટ્રાફિક કંટ્રોલ – 08
  • નવલ એર ઓપરેશન્સ ઓફિસર – 18
  • પાઇલેટ -20
  • લોજિસ્ટિકસ – 30
  • NAIC – 15

એજ્યુકેશન બ્રાન્ચ

  • નેવી એજ્યુકેશન -18 પોસ્ટ

ટેકનિકલ બ્રાન્ચ

  • નેવી ટેકનિકલ બ્રાન્ચ – 100 પોસ્ટ

જનરલ સર્વિસ બ્રાન્ચ

  • નેવી જનરલ સર્વિસ એન્જિનિયરિંગ – 30 પોસ્ટ
  • નેવી જનરલ સર્વિસ ઇલેક્ટ્રિકલ – 20 પોસ્ટ

નેવલ કોન્ટ્રાક્ટર – 20 પોસ્ટ

કુલ પોસ્ટ ની સંખ્યા – 254

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા માટે સત્તાવાર જાહેરાતની સૂચના વાંચો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે

મહત્વની લીંક

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી : અહીં ક્લિક કરો

અન્ય ભરતીની માહિતી : અહીં ક્લિક કરો

અગત્યની તારીખ

  • અરજી શરૂ થયા તારીખ 24 ફેબ્રુઆરી 2024
  • અરજી કરવાની અંતિમ તારીખ 10 માર્ચ 2024

વારંવાર પૂછાતા પ્રશ્નો

Indian Navy SSC ઓફિસર ભરતી ની ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://www.joinindiannavy.gov.in/

Indian Navy SSC ઓફિસર માટે ઉમેદવારો કેવી રીતે અરજી કરી શકે?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.

Indian Navy SSC ઓફિસર કુલ કેટલી જગ્યાઓ ની ભરતી જાહેરાત બહાર પડી છે?

254 પોસ્ટ માટે

Indian Navy SSC ઓફિસર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

10-03-2024

Leave a Comment

error: Content is protected !!