WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IPL TEAM LIST 2024: IPL 2024: જાણો કયો ખેલાડી કઈ ટીમમાંથી રમશે?

IPL TEAM LIST 2024: IPL 2024: ipl 2024 ની આ સીઝન ઇન્ડિયામાં જ રમવા જઈ રહી છે. અને હવે આઇપીએલ શરૂ થવાને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે કયો ખેલાડી કઈ ટીમમાંથી રમશે? ગયા મહિને ipl 2024 ઓક્શન દુબઈમાં યોજાયુ ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે તે કયો ખેલાડી કઈ ટીમમાંથી રમશે . ચાલો જાણીયે ipl ટિમ લિસ્ટ 2024 નીચે મુજબ છે.

IPL TEAM LIST 2024

ચાલુ વર્ષે iplમાં 10 ટીમો ભાગ લઈ રહી છે જેમાં દરેક ટીમમાંથી રમનાર ખેલાડીઓની માહિતી નીચે મુજબ છે

ચેન્નઇ સુપરકિંગ ટીમ લીસ્ટ 2024

  • મહેન્દ્રસિંહ ધોની
  • રચિન રવિન્દ્ર
  • શાર્દુલ ઠાકોર
  • ડિરેલ મિસેલ
  • સમીર રિજવી
  • મુસ્તાફિજુર રહેમાન
  • ડિવોન્ કોનવે
  • ઋતુરાજ ગાયકવાડ
  • અન્જીક્યા રહાણે
  • પ્રશાંત સોલંકી
  • સીમરજીતસિંહ
  • તુષાર દેશ પાંડે
  • મોઈન અલી
  • હંગરગેકર
  • દિપક ચેહર
  • મહિસ ટીક્ષના
  • મથીસ પથરાણા
  • શેખ રાસીદ
  • રવિન્દ્ર જાડેજા
  • મિશેલ સેન્ટરનલ
  • મુસાન ચૌધરી
  • શિવમ દુબે
  • નિશાંત સિંધુ
  • અજય મંડળ
  • રાજવર્ધન

મુંબઇ ઇન્ડિયન્સ ટીમ લીસ્ટ 2024

  • હાર્દિક પંડ્યા
  • જેરાલ્ડ કોએત્ઝી
  • દિલસાન મધુશંકા
  • વિષ્ણુ વિનોદ
  • અર્જુન તેંડુલકર
  • સમ્સ મુલાની
  • નેહાલ વડેરા
  • શ્રેયસ ગોપાલ
  • નમન ધીર
  • અંસુલ કંબોજ
  • નુવાન તુષારા
  • રોહિત શર્મા
  • ડેવાલ્ડ બ્રુઇસ
  • ઈશાન કિશન
  • તિલક વર્મા
  • ટીમ ડેવિડ
  • જસપ્રિત બુમરાહ
  • કુમાર કાર્તિકે
  • પિયુષ ચાવલા
  • આકાશ મઢવાલ
  • જેશન બેહરનડોર્ફ
  • રોમારિયો શેફર્ડ

આને પણ વાંચો : ધોરણ 1 થી 8 સુધી ફ્રી માં ભણતર પ્રાઇવેટ સ્કૂલમાં….રાઈટ ટુ એજ્યુકેશન 2024 સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત ટાઇટન્સ ટીમ લિસ્ટ 2024

  • સુભમન ગિલ
  • ડેવિડ મિલર
  • અબ્દુલ્લા ઓમરજઈ
  • મોહમ્મદ સમી
  • નૂર અહમદ
  • સાઈ કિશોર
  • રાસીદ ખાન
  • ઉમેશ યાદવ
  • શાહરૂખ ખાન
  • સુશાંત મિશ્રા
  • કાર્તિક ત્યાગી
  • માનવ સુથાર
  • સ્પેન્સર જોન્શન
  • રોબિન મિન્ઝ
  • મેથ્યું વેડ
  • રિદ્ધિમાન સહા
  • કેન વિલિયમસન
  • અભિનવ મનોહર
  • સાંઈ સુદર્શન
  • દર્શન નલકંડે
  • વિજય શંકર
  • જયંત યાદવ
  • રાહુલ તેવટિયા
  • જોશ લિટલ
  • મોહિત શર્મા

કલકત્તા નાઈટ રાઈડર્સ પ્લેયર લિસ્ટ 2024

  • શ્રેયસ ઐયર
  • નીતિશ રાણા
  • રીન્કુ સિંહ
  • કે એસ ભારત
  • ચેતન સાકરીયા
  • મિસેલ સ્ટાર્ક
  • અંગકૃશ રઘુવંશી
  • રમણદીપ સિંહ
  • શૅરફન રૂદરફોર્ડ
  • રહમનુલ્લાહ ગુરુબાઝ
  • જેસન રોય
  • અનુકૂલ રોય
  • આનદ્રે રસલ
  • વેંકટેશ ઐયર
  • સુયસ શર્મા
  • હર્ષિત રાણા
  • સુનિલ નરેન
  • વૈભવ અરોરા
  • વરૂણ ચક્રવર્તી

રોયલ ચેલેન્જર બેંગલોર IPL પ્લેયર લીસ્ટ 2024

  • ફાફ ડુપ્લેસી
  • રજત પાટીદાર
  • વિરાટ કોહલી
  • અલ્ઝારી જોસેફ
  • યસ દયાલ
  • ટોમ કરન
  • અનુજ રાવત
  • દિનેશ કાર્તિક
  • સુયસ પ્રભુ દેસાઈ
  • વીલ જેકશ
  • ગ્લેન્ મેક્સવેલ
  • મહિપાલ લોમરોર
  • કરણ શર્મા
  • મનોજ ભાંડગે
  • આકાશદીપ
  • મોહમ્મદ સિરાજ
  • રીસ ટોપલી
  • હિમાંશુ શર્મા
  • રાજન કુમાર
  • વિજય કુમાર
  • કેમેરન ગ્રીન
  • મયંક ડાગર

આને પણ વાંચો : બીપીએલ રેશનકાર્ડ યાદી 2024 જાહેર ચેક કરો ઓનલાઈન તમારું અને તમારા પરિવારના દરેક સભ્યનું નામ આ યાદીમાં છે કે નહીં. ચેક કરવા અહીં ક્લિક કરો

સનરાઇઝર્સ હૈદરાબાદ ipl પ્લેયર લીસ્ટ 2024

  • એડન માર્કરામ
  • અબ્દુલ સમદ
  • રાહુલ ત્રિપાઠી
  • ટ્રેવીસ હેડ
  • નીતીશકુમાર રેડી
  • અભિષેક શર્મા
  • માર્કો યાનસન
  • વાનીન્દુ હસરંગા
  • પેટ કમિંગ્સ
  • જયદેવ ઉનડકર
  • આકાશ સિંહ
  • ગ્લેન્ ફિલિપ્સ
  • મયંક અગ્રવાલ
  • હેનરીક ક્લાસેન
  • અનમોલ પ્રીત સિંહ
  • ઉપેન્દ્ર યાદવ
  • વોશિંગ્ટન સુંદર
  • સનવીર સિંહ
  • ભુવનેશ્વર કુમાર
  • ફઝલ હક ફારુકી
  • ટી નટરાજન
  • ઉમરાન મલિક
  • મયંક માર્કડેય
  • શાહબાઝ અહમદ

દિલ્હી કેપિટલ ipl પ્લેયર્સ 2024

  • ઋષભ પંત
  • ડેવિડ વોર્નર
  • હેરી બ્રુક
  • ટ્રીસ્ટન્ સ્ટેબ્સ
  • રિકી ભુઈ
  • કુમાર કુશાગ્ર
  • રસિક ડાર સલામ
  • જાય રીચર્ડસન
  • સુમિત કુમાર
  • પૃથ્વી શો
  • પ્રવીણ દુબે
  • વિકી ઓસ્તવાલ
  • એનરિક નોરકિયા
  • યસ ઢોલ
  • અભિષેક પોરલ
  • અક્ષર પટેલ
  • લલિત યાદવ
  • મિશેલ માર્સ
  • કુલદીપ યાદવ
  • લુઈગી એન્ગેડી
  • ખલિલ અહમદ
  • ઈશાંતકુમાર શર્મા
  • મુકેશકુમાર

પંજાબ કિંગ્સ ipl પ્લેયર લીસ્ટ

  • શિખર ધવન
  • જીતેશ શર્મા
  • હર્ષદ પટેલ
  • નાથન એલિસ
  • રાહુલ ચહર
  • વિધવત કરીયપા
  • હરપ્રીત ભાટીયા
  • ક્રિશ વોક્સ
  • આશુતોષ શર્મા
  • વિશ્વનાથસિંહ
  • તનય થઈગારાજન
  • જોની બેરસ્ટો
  • પ્રભસિમરન સિંહ
  • લિયમ લિવિંગસ્ટંટ
  • અથર્વ તાઈડે
  • ઋષિ ધવન
  • સેમ કરન
  • સિકંદર રજા
  • શિવમ સિંહ
  • હરપ્રીત બરાર
  • અર્ષદીપસિંહ
  • કાગીસો રબાડા

આને પણ વાંચો તમારા મોબાઇલમાં જ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો અહીંથી, જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી. અહીં ક્લિક કરો

લખનઉ સુપરજાયન્ટ્સ ipl પ્લેયર લીસ્ટ

  • ક્વિન્ટન ડીકોક
  • કે એલ રાહુલ
  • શિવમ માવી
  • અર્ષિન કુલકર્ણી
  • પ્રેરક માંકંડ
  • યુદ્ધ વીર સિંહ
  • માર્ક વુડ
  • મયંક યાદવ
  • મને મારન સિદ્ધાર્થ
  • એસ્ટન ટર્નર
  • ડેવિડ વિલી
  • નિકોલસ પુરન
  • આયુષ બદોની
  • દિપક હુડ્ડા
  • કૃષ્ણપા ગૌતમ
  • કૃણાલ પંડ્યા
  • કાઈલ મેયર્સ
  • માર્કસ સ્ટોયનીશ
  • મોસીન ખાન
  • રવિ બિશ્નોઇ
  • યસ ઠાકુર
  • અમિત મિશ્રા
  • નવીન ઉલ હક
  • દેવદત્ત પડી્કકલ

રાજસ્થાન રોયલ્સ ipl પ્લેયર લીસ્ટ

  • સંજુ સેમસન
  • જોશ બટલર
  • કૃણાલ રાઠોડ
  • આર અશ્વિન
  • કુલદીપ શેન
  • રોવમેન પોવેલ
  • શુભમ દુબે
  • ટોમ કોહલર
  • સિમરોન હેટમાયર
  • યશસ્વી જયસ્વાલ
  • ધ્રુવ જુરેલ
  • રિયાન પરાગ
  • ડોનોવન ફેરેરા
  • નવદીપ સૈની
  • સંદીપ શર્મા
  • ટ્રેન્ટ બોલ્ટ
  • યુઝવેન્દ્ર ચહલ
  • એડમ જંપા
  • પ્રસિદ્ધ કૃષ્ણ
  • આવેશ ખાન

અગત્યની લીંક

IPL ઓફિસિયલ વેબસાઈટhttps://www.iplt20.com/auction
હોમ પેજ https://marugujaratbharti.in/

Leave a Comment

error: Content is protected !!