WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vidyut Sahayak Recruiment 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની 394 જગ્યા પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

Vidyut Sahayak Recruiment 2024: GEB માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લાયક ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત વિદ્યુત સહાયક દ્વારા 394 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો એ 1 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ પર થી કરવાની થશે. વિદ્યુત સહાયક ભરતી 2024 વિશે વધુ માહિતી જેમકે પગાર ધોરણ , શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે. વિદ્યુત સહાયક ભરતીની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ MARUGUJARATBHARTI. IN ની નિયમિત મુલાકાત લેવી.

Vidyut Sahayak Recruiment 2024

ભરતી સંસ્થા ગુજરાત વીજ કંપની
પોસ્ટ વિદ્યુત સહાયક
ખાલી જગ્યાઓ394
નોકરી નું સ્થળ ગુજરાત
અરજી પ્રકાર ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ1 એપ્રિલ 2024
વેબસાઈટhttps://www.dgvcl.com/

વિદ્યુત સહાયક ભરતી 2024 પોસ્ટ વાઇઝ માહિતી

વિદ્યુત સહાયક કુલ જગ્યા
જેટકો 207
DGVCL 78
PGVCL 28
UGVCL28
MGVCL28
કુલ જગ્યા 394

અગત્યની તારીખ

અરજી શરૂ થયા તારીખ12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 01/04/2024

વય મર્યાદા

ન્યુનતમ ઉંમર 18 વર્ષ
મહત્તમ ઉંમર 35 વર્ષ ( ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટ મળવા પાત્ર થશે )

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ લાયકાત
વિદ્યુત સહાયકપૂર્ણ સમય BE (ઇલેક્ટ્રિકલ ) / B. TECH. (ઇલેક્ટ્રિકલ) માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત મોડમાં UGC /AICTE દ્વારા સાતમાં અને આઠમા સેમેસ્ટર / અંતિમ વર્ષમાં એટીકેટી વીના ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે મંજૂર. [ વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો ]

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

નોંધ : ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી જરૂરી સૂચનાઓ વાંચી લેવી અને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવી.

અગત્યની લિંક

Notification PDFClick Here
official website Click Here
Apply online Click Here
Home pageClick Here

FAQ

Vidyut Sahayak Recruiment 2024 કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે?

394 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે.

Vidyut Sahayak Recruiment 2024 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

01-04-2024

Leave a Comment

error: Content is protected !!