Election Date 2024: લોકસભા ચૂંટણી તારીખ 2024: લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને તમામ લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લોકસભા ચૂંટણી 2024 ની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કેટલા તબક્કામાં મતદાન થશે અને ક્યારે થશે મતગણતરી? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.
લોકસભા ચૂંટણી તારીખ નો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઇલેક્શન કમિશનને ચૂંટણી પંચે ઉમેદવારી ફોર્મ ભરવાથી લઇ મતદાન તારીખ અને મતદાન ગણતરી સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. આવનારી લોકસભાની ચૂંટણીઓની સાથે સાથે ગુજરાતમાં રાજીનામાને લીધે ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીઓની પણ આજરોજ જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણીની તારીખો જાહેર
ઇલેક્શન કમિશનને જાહેર કરેલ લોકસભા ચૂંટણી કાર્યક્રમમાં નીચે મુજબ છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. તેનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે મુજબ છે.
- જાહેરનામું પ્રસિદ્ધિની તારીખ – 12 એપ્રિલ 2024 શનિવાર
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 19 એપ્રિલ 2024 શુક્રવાર
- ફોર્મ ચકાસણી ની તારીખ – 20 એપ્રિલ 2024 શનિવાર
- ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ- 22 એપ્રિલ 2024 સોમવાર
- મતદાનની તારીખ – 7 મે 2024 મંગળવાર
- મતદાન ગણતરી ની તારીખ – 4 જૂન 2024 મંગળવાર
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ – 6 જુન 2024 ગુરુવાર
અગત્યની લીંક
ચૂંટણી ડિટેઇલ કાર્યક્રમ PDF | અહીં ક્લિક કરો |
આદર્શ આચાર સહિતા ના નિયમો વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ
લોકસભા ચૂંટણી 2024 મતદાનની તારીખ કઈ છે?
7-5-2024
લોકસભા ચૂંટણી 2024 રીઝલ્ટ ની તારીખ કઈ છે?
4-6-2024