WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ.

Diabetes : હાલમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ સ્રોગર ની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં તેઓએ તેમની ખાવાની આજ તો વિશે ખૂબ જ કાળજી લેવી જરૂરી છે.

આજે અમે તમને એવી કેટલીક શાકભાજી વિશે જણાવીશું જેના સેવનથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

ચહેરા પરના ખેલ દૂર કરવા માટેનો સરળ ઉપાય વાંચવા માટે અહીં ક્લિક કરો

લીલી ડુંગળી.

  • હેલ્થ એક્સપર્ટ ના મતે લીલી ડુંગળી નું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છેઝડપથી વધે છે

શકકરીયા

  • શક્કરિયામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે.

બટાકા

  • હાઈ બ્લડ સુગરના દર્દીઓને બટાકાનો સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે બટાકા બ્લડ સુગર લેવલને વધારે છે.

દર મહિને મળશે 300 unit વીજળી ફ્રી, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી. અહીં ક્લિક કરો

લીલા વટાણા

  • લીલા વટાણામાં કાર્બોહાઈડ્રાઈડ નું પ્રમાણ વધુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ એ લીલા વટાણા નું સેવન કરવું ટાળવું જોઈએ.

સ્વીટ કોર્ન ( મકાઈ )

  • હાઈ બ્લડ સુગરના દર્દીઓએ પણ સ્વીટ કોર્ન અથવા મકાઈ નુ સેવન ન કરવું જોઈએ.

કોળું

  • ડાયાબિટીસના દર્દીઓએ પણ કોડાના ભાજીનું સેવન ન કરવો જોઈએ. તેમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ખાંડ હોય છે.

💥આને પણ વાંચો: સવારે ઊઠીને નરણા કોઠે આનો જ્યુસ પીઓ. શરીરમાં અનેક બીમારીઓ રહેશે કોષો દૂર. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

અન્ય ઘરગથ્થુ ઉપચાર ની માહિતી માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Disclaimer : આ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, કોઈપણ પ્રકારની વિશેષ માહિતી માટે નિષ્ણાંત પાસેથી યોગ્ય સલાહ લેવી . marugujaratbharti. in આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment

error: Content is protected !!