અનુબંધનમ એપ: તમારા જિલ્લાની નોકરી ની માહિતી મેળવો.

અનુબંધમ એપ: ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના લોકો માટે ઘણા ક્ષેત્રોમાં નવી રોજગારીની તકો ઉભી કરવા માં આવે છે ઘણા યુવાનો વિવિધ ફિલ્ડમાં સારી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય છે પરંતુ નવી ભરતીઓની માહિતી તેમના સુધી ન પહોંચવાને લીધે તેમને લાયકાત મુજબ રોજગારી મળતી નથી અનુબંધમ એપ સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને … Read more