લોકસભા ચૂંટણી 2024 : સમગ્ર દેશમાં આદર્શ આચાર સહિતા લાગુ, જાણો આચાર સહિતા એટલે શું? સમજો એક એક પોઇન્ટ.

લોકસભા ચૂંટણી 2024 : લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે. જે આચાર સહિતાને લઈ કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. રાજ્યમાં આદર્શ આચાર સહિતા નું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ … Read more