કાચી કેરી ખાવાના ફાયદાઓ છે અનેક, ફાયદાઓ જાણીને તમે પણ શરૂ કરી દેશો કાચી કેરી ખાવાનું.

કાચી કેરી ખાવાના ફાયદા : ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ બજારમાં કાચી કેરીની આવક ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. શાકભાજી ની રેકડીઓ ઓમા બકાલાની સાથે સાથે તેઓ કાચી કેરી પણ રાખતા હોય છે. કાચી કેરી ખાવામાં ટેસ્ટમાં ખૂબ મજા આવે છે, તેમાં થોડું નમક અને થોડું ચટણી ઉમેરીને તમને ખાવાની ખૂબ મજા … Read more