માર્કેટમાં આવી ગઈ કેસર કેરી, 1 કિલો કેરી 401 રૂપિયા ભાવ, કેરી ખાવાના શોખીનો માટે નબળા સમાચાર, ઉત્પાદનો ઓછું હોવાથી ભાવ વધુ રહેવાની શક્યતા.

1 કિલો કેરી 401 રૂપિયા ભાવ: મોટાભાગના લોકોને કેસર કેરી ખાવી ખૂબ ગમતી હોય છે અને દર વર્ષે સિઝનની રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરી ખાવાના શોખીનો માટે નબળા સમાચાર સામે આવી રહ્યા છે, કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું થવા લાગ્યો છે જેના કારણે ભાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આને પણ … Read more