ડોન હિલ સ્ટેશન: આબુ અને ઉટીને પણ ટક્કર મારે તેવું ગુજરાતનું હિલ સ્ટેશન. ઉનાળામાં પરિવાર સાથે ફરવા જવા માટેનું બેસ્ટ સ્થળ.

ડોન હિલ સ્ટેશન: ગુજરાત હિલ સ્ટેશન : Don Hill Station : હવે ધીમે ધીમે ગરમીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ હવે ઉનાળાની ગરમી પોતાનો રંગ બતાવશે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેતા હોય છે, ગુજરાતના લોકો ઉનાળાની ઋતુમાં પરિવાર સાથે અવનવા હિલ સ્ટેશન પર ફરવા જવાનું … Read more