ઉનાળામાં સોફ્ટ ડ્રિંકના બદલે ઘરે બનાવેલ ઠંડા પીણા પીવા વધુ હિતાવહ છે, જાણો બનાવવાની રીત.

Homemade Drinks: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે અને પેટને ઠંડક આપવા માટે મોટાભાગના લોકો ઠંડા પીણા નો સહારો લેતા હોય છે, જેમાં રસ, બરફ ગોલા અને વિવિધ કોલ્ડ્રિંક્સ લોકો પિતા હોય છે. ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં લિક્વિડ લેવું હિતાવહ છે. જેમાં તમે સાદા પાણીથી માંડી છાશ, લસી, વિવિધ ફળોના જ્યુસ વગેરેનો સહારો લઈ … Read more