સરકારની મોટી જાહેરાત: આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની સમય મર્યાદા એક વર્ષ સુધી વધારવામાં આવી, જાણો લિંક કરવાની સંપૂર્ણ વિગત
આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક : હાલ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે ઘણા લોકો દોડધામ કરી રહ્યા છે, તેવામાં સરકારશ્રીએ એક મહત્વની જાહેરાત કરી છે, ચૂંટણી કાર્ડ ની આધાર કાર્ડ સાથે લિંક કરવા ની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી કાર્ડ એ પણ એક ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે, અને ચૂંટણીકાર્ડને … Read more