જૂનાગઢ મહાશિવરાત્રી મેળો. કયા દિવસે કયા કલાકાર આવશે, શિવરાત્રી મેળો લાઈવ 2024.

જૂનાગઢ મહાશિવરાત્રી મેળો: ભવનાથની તળેટીમાં દર વર્ષે શિવરાત્રીનો મહા મેળો યોજાયું છે. નાગા સાધુઓની રવેડી જોવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે ઉમટી પડતા હોય છે. આ વર્ષે શિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ છે. શિવરાત્રીના મેળાની શરૂઆત આવતીકાલથી પાંચ માર્ચથી થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ભવનાથમાં અનાદિકાળથી મહાશિવરાત્રી મેળા નું આયોજન કરવામાં આવે … Read more