નમો શ્રી યોજના 2024: આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને મળશે 12000 રૂપિયાની સહાય, જાણો સંપૂર્ણ માહિતી.

Namo shree yojna : સરકારશ્રી દ્વારા 1 એપ્રિલ 2024 થી સગર્ભા મહિલાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડતી 2 યોજનાઓ ( નમો શ્રી યોજના અને અતિ હાયરિસ્ક સગર્ભાવસ્થા ) અમલમાં મૂકવામાં આવેલી છે. નમો શ્રી યોજના અંતર્ગત સગર્ભાને સરકારશ્રીના નિયમ અનુસાર 12 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જ્યારે બીજી યોજના અતિહાઇરિસ્ક સગર્ભાવસ્થા દરમિયાન સરકારશ્રીના … Read more