પરીક્ષા પર ચર્ચા 2024

પરીક્ષા પર ચર્ચા 2024 માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે તમને પીએમ મોદી સાથે વાત કરવાની તક મળશે આજે જ રજિસ્ટ્રેશન કરવાની રીત સમજો. છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે આ સમય દરમિયાન તે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન નર્વસનેસ ઘટાડવા સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દા ઉપર … Read more