આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ

આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ: હાલ સરકારશ્રીના નિયમો મુજબ 31 માર્ચ 2023 પહેલા દરેક લોકોએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા ફરજિયાત છે, આ સમયગાળા બાદ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક અપ થયેલ નહીં હોય તે દરેક પાનકાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે અને પાનકાર્ડ લગત દરેક કાર્યો બંધ થઈ જશે. હાલ … Read more