વિદ્યાર્થી ફ્રી બસ પાસ યોજના ઓનલાઈન અરજી.

 વિદ્યાર્થી ફ્રી બસ પાસ યોજના ઓનલાઈન અરજી. બસ પાસ યોજના 2022: ગુજરાત સરકાર દ્વારા હાલ વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ પાસ યોજના અમલવારી ની જાહેરાત કરવામાં આવેલ છે જેના લાભ આગામી નવું સત્ર શરૂ થતાં 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે . જેમાં સ્કૂલે ભણવા જતા આવતા વિદ્યાર્થીઓ ને ફ્રી માં બસ … Read more