સગર્ભા મહિલાઓને 15 હજાર રૂપિયાની સહાય, જાણો કઈ રીતે મળશે લાભ.

pregnant women : ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર શ્રી દ્વારા 1 એપ્રિલ 2024 થી આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે. સગર્ભાવસ્થાની અમુક કેટલીક હાયરિસ્ક કેટેગરીને ધ્યાનમાં રાખી ડીલેવરી ના સમયે પડતી મુશ્કેલી અને ડીલેવરી ના સમયે સગર્ભા મહિલાના મરણને રોકવા માટે જિલ્લાની ડીસ્ટ્રીક હોસ્પિટલ અને સિવિલ … Read more