હિટવેવ ની આગાહી : ગુજરાતમાં અગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, જાણો હીટવેવ થી બચવાના ઉપાયો.

હિટવેવ ની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ તાપમાનનો પારો વધવાને આગાહી કરવામાં આવેલી છે. હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારના સમયે વાતાવરણ ઠંડુ જ્યારે બપોર બાદ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે. તો રાત્રિના સમયે લોકો ઠંડી અનુભવી રહ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી … Read more