આ પાંચ વસ્તુ ચામાં મિક્સ કરીને પછી ઉકાળો, સુગંધ અને સ્વાદમાં મસ્ત બનશે.
Tea Recipe : અનેક લોકોના દિવસની શરૂઆત ચારથી થતી હોય છે. એમાં પણ જો ચા નો ટેસ્ટ સારો ન હોય તો આખા દિવસમાં મૂડ બગડી જાય છે. પરંતુ તમે જ્યારે પણ બનાવો ત્યારે આ પાંચ વસ્તુઓ ચા માં મિક્સ કરીને ઉકાળશો તો સુપર ટેસ્ટી બનશે અને સ્મેલ પણ મસ્ત આવશે. ભારતીય લોકો ચા પીવાના ખૂબ … Read more