LPG ગેસ સિલિન્ડર પર 300 નું ડિસ્કાઉન્ટ 1 એપ્રિલ થી મળશે, કોને થશે ફાયદો? જાણો માહિતી.
નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણાં નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024 25 માટે સરકારનો કુલ ખર્ચ 12000 કરોડ રૂપિયા ખર્ચો થશે. આ નવા નાણાકીય વર્ષ ના પ્રથમ દિવસ એટલે કે એક એપ્રિલ 2024 થી અમલમાં આવશે. નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ થી શરૂ થવા જઈ રહ્યો છે. નાણાકીય … Read more