SSC Recruiment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુનિયર એન્જિનિયર ની બમ્પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.
SSC Recruiment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા યુનિયન એન્જિનિયરની બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની તારીખ 28 માર્ચ 2024 થી 18 એપ્રિલ 2024 સુધી છે. સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી લાગતો વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત અરજી ફી પગાર ધોરણ ઇલેક્શન … Read more