Train Status: હવે તમારા whatsapp દ્વારા જાણો ટ્રેન ક્યાં પહોંચી છે તથા તમારી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં, આ રીતે ચેક કરો ટ્રેન નુ સ્ટેટસ.
Train Status: whatsapp પરથી મેળવો ટ્રેન નું સ્ટેટસ: Train Status on whatsapp : દેશમાં લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને, નોકરીના કામથી કે ધંધા રોજગારના કામથી લાખો લોકો નિયમિત ટ્રેનમાં સફર કરતા હોય છે, આ ઉપરાંત જ્યારે આપણે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત દૂર દૂર સુધી જવાના હોય ત્યારે ટ્રેનની મુસાફરી સૌથી બેસ્ટ ઓપ્શન હોય … Read more