માનવ કલ્યાણ યોજના 2024-25 અંતર્ગત 3 જુલાઈ 2024 થી ઓનલાઇન અરજી શરૂ થશે. જાણો ક્યાં ક્યાં પ્રકારના વ્યવસાય માટે ઓનલાઇન અરજી શરૂ થશે.
માનવ કલ્યાણ યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થિક પગભર બનાવવા માટે, તેમના વ્યવસાયમાં મદદરૂપ થવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે 2024 ના ચાલુ વર્ષ માટે સરકારે જાહેર કરેલ છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના … Read more