દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ પદો માટે નવી ભરતી જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ પદો માટે નવી ભરતી જાહેર: ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા અંતર્ગત 11 માસના કરારના આધારે ફિક્સ માસિક પગારથી વિવિધ જગ્યાઓ ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટે જાહેરાત કરવામાં આવેલી છે, રસ ધરાવતા ઉમેદવારોએ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં … Read more