WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB FHW REQUIREMENTS 2022 | આરોગ્ય વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર ની 3137 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર.

GSSSB FHW REQUIREMENTS 2022 | આરોગ્ય વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર ની 3137 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર.

GSSSB FHW REQUIREMENTS 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્ત્રી આરોગ્ય કાર્યકરની કુલ 3137 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

GSSSB FHW REQUIREMENTS 2022 : ગુજરાત સેવા પસંદગી બોર્ડ GSSSB દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર ભરતી માં લાયક ઉમેદવાર નિયત સમય મર્યાદા માં ઓનલાઈન અરજી ઓજસ વેબસાઈટ ઉપરથી કરી શકશે.

GSSSB FHW REQUIREMENTS 2022 | ફિમેલ હેલ્થ વર્કર ભરતી 2022

જોબ રિક્રુટમેન્ટ બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નં
પોસ્ટ ફિમેલ હેલ્થ વર્કર ગુજરાત
ખાલી જગ્યાઓ 3137+
શરૂઆતની તારીખ 26/04/2022
છેલ્લી તારીખ 10/05/2022
જોબ સ્થાન સમગ્ર ગુજરાત રાજ્યમાં
જોબનો પ્રકાર ગુજરાત સરકારી નોકરીઓ
એપ્લિકેશન મોડ ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/

GSSSB FHW REQUIREMENTS 2022 | ફિમેલ હેલ્થ વર્કર ભરતી 2022

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા fhw ની ભરતી ના ઓનલાઇન ફોર્મ ojas વેબસાઈટ ઉપરથી ભરવાના શરૂ થઈ ગયેલ છે જેની છેલ્લી તારીખ 15 મેં 2022 છે તો દરેક રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી સબમિટ કરી દેવા.
GSSSB FHW REQUIREMENTS 2022 | ફિમેલ હેલ્થ વર્કર ભરતી ખાલી જગ્યાઓની માહિતી:
ફિમેલ હેલ્થ વર્કર fhw ની જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓની માહિતી નીચે મુજબ છે.
  • અમદાવાદ 96
  • આણંદ 82
  • અરવલ્લી 68
  • કચ્છ 153
  • બનાસકાંઠા 276
  • સાબરકાંઠા 84
  • મહીસાગર 54
  • છોટા ઉદેપુર 93
  • દાહોદ 256
  • પંચમહાલ 92
  • ખેડા 106
  • મહેસાણા 90
  • વડોદરા 80
  • પાટણ 133
  • ગાંધીનગર 41
  • મોરબી 96
  • સુરેન્દ્રનગર 126
  • બોટાદ 44
  • રાજકોટ 129
  • જામનગર 80
  • અમરેલી 84
  • ભાવનગર 97
  • દ્વારકા 71
  • પોરબંદર 21
  • જૂનાગઢ 77
  • ગીર સોમનાથ 56
  • ભરૂચ 86
  • સુરત 97
  • નર્મદા 50
  • તાપી 100
  • ડાંગ 21
  • નવસારી 90
  • વલસાડ 106
GSSSB FHW REQUIREMENTS 2022 | ફિમેલ હેલ્થ વર્કર fhw ની શૈક્ષણિક લાયકાત:
ફિમેલ હેલ્થ વર્કર ની ભરતી માટે ઉમેદવાર પાસે ધારણ 12 પાસ ઉપર ANM, GNM અથવા FHW નો કોર્ષ સરકારશ્રીની માન્ય સંસ્થાઓ માં કરેલ હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
ઉમર મર્યાદા
ન્યૂનતમ: 18 વર્ષ
મહત્તમ : 41 વર્ષ (સરકાર ના નિયમો મુજબ ઉંમર માં મળતી છૂટછાટ મળવા પાત્ર રહેશે)
પગાર ધોરણ
ફિમેલ હેલ્થ વર્કર ની ભરતી માં પસંદગી પામતા ઉમેદવાર ને સરકારના નિયમો મુજબ પ્રથમ પાંચ વર્ષ 19950 ના માસિક પગારે ફિક્સમાં નોકરી કરવાની રહેશે, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર કાયમી નોકરી તેમજ તે સમયના પગાર ધોરણ તેમજ લાગુ પડતુ તમામ ભથ્થું મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
ફિમેલ હેલ્થ વર્કર ભરતીમાં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા માં મેળવેલ માર્ક્સ ના મેરીટ ને આધારે થશે. 
પરીક્ષા સિલેબસ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી FHW ભરતી ની પરીક્ષા માં નીચે મુજબ નો સિલેબસ પૂછવામાં આવે છે.
  • જનરલ નોલેજ 20
  • ગુજરાતી ભાષા અને ગ્રામર 15
  • અંગ્રેજી ગ્રામર 15
  • હેલ્થ લગત (વિષય અનુરૂપ) 50
કુલ 100 ગુણ નું પેપર અને 60 મિનિટનો સમય

ઓનલાઈન અરજી સંપૂર્ણ પ્રોસેસ
  1. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો એ ઓફિશિયલ વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.
  2. ત્યારબાદ આ ભરતીની જાહેરાત શોધો અને pdf ડાઉનલોડ કરો
  3. આગળ ભરતી લગત તમામ માહિતી , યોગ્યતા માપદંડ કાળજીપૂર્વક વાંચો.
  4. ઓનલાઈન એપ્લિકેશન વિભાગમાં જાઓ હવે આ ભરતીની જાહેરાત પસંદ કરી “લાગુ કરો” બટન દબાવો
  5. નામ, ઉંમર, લાયકાત, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે જે માહિતી ભરવાની હોય તે તમામ વિગત કાળજીપૂર્વક સાચી ભરો
  6. ઓનલાઈન અથવા ઓફલાઇન મારફતે અરજી ફી ચૂકવો.
  7. ત્યારબાદ ફોટો, સહી અને ઓળખ કાર્ડ અપલોડ કરો.
  8. છેલ્લે સબમિટ બટન ઉપર ક્લિક કરતા પહેલા ઉપર ભરેલ તમામ વિગત ચકાસો અને ભરેલ વિગત માં કોઈ ભૂલ ન હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરો પ્રિન્ટ મેળવી લેવી…

આભાર…
અમારી વેબસાઈટ www.marugujaratbharti.in ની મુલાકાત લેવા બદલ આભાર 
અહીં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ ભરતીની માહિતી સંપૂર્ણ પણે ગુજરાતી ભાષામાં મુકવામાં આવે છે તેમજ ભરતી લગત સિલેબસ, કોલ લેટર, રિઝલ્ટ વગેરે પણ ગુજરાતી ભાષામાં જ મુકવામાં આવશે, તો નિયમિત ધોરણે જ્યારે પણ કોઈ ગુજરાત સરકારની ભરતી જાહેરાત આવે તો ગૂગલ માં સર્ચ કરવાનું ભૂલશો નહિ 
www.marugujaratbharti.in

Leave a Comment