તમારા ગામ અને ખેતરનો HD નકશો ડાઉનલોડ કરો.
- મિત્રો હાલ આધુનિક ટેકનોલોજી ના યુગ માં તમે જે વિચારો એ કરી શકો છે, હાલ પૃથ્વી પર મનુષ્ય જાતિ દ્વારા અવનવી શોધો અને સંશોધનો ના અઢાર પર કોઈ કાર્ય અશક્ય કે અઘરું રહેવા દીધું નથી, હાલ નો માનવી ચંદ્ર અને મંગળ ઉપર જતો થઈ ગયો છે ટૂંક માં કહેવાનું આટલું કે હાલ અતિ આધુનિક યુગ ચાલી રહ્યો છે જેમાં મનુષ્ય જાતિ દ્વારા અવનવો શોધો ના આધારે ટેકનોલોજી ના શાંત સહકાર દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બની રહ્યું છે.
- અહીં આપણે વાત કરવાની છે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા તમારા ગામ , ખેતર કે શહેર નો ઓનલાઈન નકશો જોવાની , જી હા મિત્રો, પહેલા જ્યારે એક ગામ થી બીજા ગામ કે શહેર જવામાં દિવસો ના દિવસો વીતી જતા હતા ત્યારે આજે આપના મોબાઇલ દ્વારા બે મિનિટ ના સમય માં પાડોશી શહેર કે ગામ નો નકશો જોઈ શકીએ છીએ આપના બાળકો બતાવી શકીએ છીએ તેમજ તેની pdf પણ ડાઉનલોડ કરી અવનવા ઉપયોગ માટે સાચવી શકીએ પણ છીએ.
RELATED POSTS
ઓનલાઈન HD નકશો ના ફાયદા.
- રીવ્યુ વિભાગ માટે જમીન માપણી, જમીન નકશા , દિશા સૂચન , રસ્તા કાઢવા વગેરે રિવન્યુ કર્યો માટે ઓનલાઈન મેપિંગ ખુબજ ઉપયોગી છે તેમજ ઓનલાઈન નકશા નીકળવા થી ખેડૂત મિત્રો ને પણ પોતાના અનેક કર્યો સહેલા બન્યા છે, ખેડૂત મિત્રો પોતાના ખેતર ના ચાર ખૂણા ઓનલાઈન જોઈ શકે અને તેમાં કાઈ ફેરફાર હોય અથવા જામ8ન ક્યાંક અને જમીન નો નંબર બીજે ક્યાંક બોલતો હોય તો તેઓ ઓનલાઈન તપાસ કરી શકે છે, મેપિંગ દવારા પોતાના મોબાઈલ દ્વારા જોઈ શકે છે તેમજ તેના આધારે જમીન સુધારણા કે જમીન માપણી ની ઓનલાઈન કે ઓફલાઇન અરજી કરી તેનું સમાધાન લાવી શકે છે.
- અહીં તમને જણાવી દઈએ કે ખેડૂત મિત્રો ઓનલાઈન પોતાની જમીન માપણી પણ કરી શકે છે , પોતાના ખેતર ના ચાર ખૂણા સિલેક્ટ કરતા તેની જમીન નું સંપૂર્ણ માપ જેમાં ગુંઠા, વિખા, એન્કર વગેરે માપ ઓનલાઈન ચેક કરી પોતાની જમીન નું ક્ષેત્રફળ કેટલું છે તે ઘરે બેઠા માપી શકે છે.
તમારી જમીન કે પ્લોટ નું ક્ષેત્રફળ માપવા અહીં ક્લિક કરો
તમારા ગામ અને ખેતરનો HD નકશો ડાઉનલોડ કરવો શક્ય કેવી રીતે બન્યું
- ઉપર જે રીતે આપણે ચર્ચા કરી તે મુજબ ટેકનોલોજી ના ભાગ રૂપે આ બધું શક્ય બન્યું છે , મનુષ્ય જાતી દ્વારા વિવિધ ઉપગ્રહ ને આકાશ માં તરતા મુકવામાં આવ્યા છે જે અવનવી સુવિધા થી સજ્જ આ ઉપગ્રહ gps સિસ્ટમ ઉપર કામ કરે છે જેના પરિણામે આપણાં મોબાઈલ કે કોમ્પ્યુટરમાં આપણે આપણા તેમજ આપણી નજીક કે દૂર ના કોઈ પણ સ્થળ નું લાઈવ લોકેશન તેમજ મેપ જોઈ શકીએ છીએ.
- આમ, ટેકનોલોજી ની સુવિધા દ્વારા આપણે આ hd નકશા ઓ ઓનલાઈન ચેક કરી શકીએ છીએ , જોઈ શકીએ છીએ અને જ્યા અપને કદી ફરવા જઈ શકવાના નથી તેવી પૃથ્વી ઉપર ની તમામ જગ્યા , લોકેશન ને અપને મિનિટો ના સમય માં આપના મોબાઇલ દ્વારા જોઈ તેનો આનંદ ઉઠાવી શકીએ છીએ.
- અહીં ગુજરાત રાજ્ય ના તમામ તાલુકા, શહેરો, ગામડાઓ અને વિસ્તાર વાઇઝ ખેતરો ના HD નકશાઓ મુકેલા છે જેને જોઈ શકો છો, તમારા બાળકો ને બતાવી શકો છો અને જરૂરિયાત મુજબ તેની HD pdf ડાઊનલોડ કરી ઉપયોગ માં લઇ શકો છો.
તમારા ગામ કે ખેતરનો HD નકશો જોવા માટે તમારા જિલ્લા ના નામ પર ક્લિક કરો👇
આ માહિતી તમે www.marugujaratbharti.in ના માધ્યમ દવારા વાંચી રહ્યા હતા.