કિડની હૃદય કેન્સર અને લીવરના રોગની સારવાર / ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માથી સહાય .

  Assistance from Hon’ble Chief Minister’s Relief Fund to meet the cost of treatment/ operation of kidney heart cancer and liver disease. .

From the Chief Minister’s Relief Fund to cover the cost of treatment of patients suffering from kidney disease, heart disease, cancer or any kind of liver disease who are natives of Gujarat or if they have to undergo a major operation. The scheme of providing assistance is working, its necessary information is given in this article, so every reader friends is kindly requested to read this information till the end and the information is very useful so share this information more and more in every group of the society and reach the needy people. Be helpful in conveying such information.

Friends, now we know that many people are suffering from chronic diseases and their expensive expenses cost their and their family’s lifetime capital in hospitals, and due to sudden illnesses, people spend their entire life’s earnings in hospitals and spend their entire lives in hospitals. Funds go towards hospital expenses

There are many people in the society who cannot afford such expensive dental expenses and it is time to lose a personal member of the family, such expensive dental operations and due to not being able to treat such diseases in time, many people’s loved ones die.

 Here we are going to inform everyone about a necessary information through which any person of every society who has serious diseases like kidney, liver, heart and cancer can get financial support from the relief fund of Chief Minister Shri for their treatment and for their expensive surgery. Assistance is provided and expenses of such person including operation are met from the relief fund of Chief Minister Shri

Following is the necessary information on how to get financial assistance for any such treatment or operation from the Hon’ble Chief Minister’s Relief Fund and the documents required for this assistance. 

The following documents have to be submitted for assistance from the Hon’ble Chief Minister’s Relief Fund to meet the cost of treatment / operation for kidney heart cancer and liver disease.

1) Application : Application for assistance addressed to Hon’ble Chief Minister

2)Case Papers  : Hospital OPD Case Papers and Medical Case Record (xerox copy)

3)Cost estimate: The hospital should provide an original estimate of the treatment or operation cost

4) Doctor’s Certificate : Presenting the relevant doctor’s certificate in original as per the pending operation in the hospital

Note : Cases where (1) operation has already been done or (2) operation has been done before grant of aid will not be considered.

5) Ration Card : Certified copy of ration card with signature coin

6)Income Proof:  Submit the original income proof of the concerned Mamlatdar Mr. regarding the annual income of your family.

7) Affidavit : Submitting the original affidavit in the notary or mamaltdar court on stamp paper of Rs.

Important link.

The sample of affidavit can be obtained from the link given below

Download Affidavit Sample

 

Recommendation letter Presenting original recommendation letter from Hon’ble Member of Parliament or Hon’ble MLA regarding providing assistance to the patient from Hon’ble Chief Minister’s Relief Fund (Request to write this recommendation letter in relation to Hon’ble Chief Minister).

Thus, there are very serious and fatal diseases like kidney, heart, liver and cancer and very expensive treatment and operation in these diseases, which financial assistance is provided for treatment and operation from the respective Hon’ble Chief Minister’s Relief Fund, the detailed information about which is given here.

Most of the people in the society are not aware of such information, due to which if any member of their family or household has such a serious illness, their lifetime capital goes to the hospital expenses or due to lack of treatment and operation, a loved one dies prematurely. People from poor families. Due to not being able to undergo such expensive and very expensive operations, family members are often lost, so it is very important that this information reaches everyone in the society and that many people can benefit from such information and help those in need. can save the life of a member of his family, so  kindly request to share this information more and more with your known people as well as your every contact number and your every whatsapp group facebook group for the noble purpose of reaching every needy people.


              ગુજરાતી માહિતી 

કિડની હૃદય કેન્સર અને લીવરના રોગની સારવાર / ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માથી સહાય . 

જે દર્દીઓને કિડનીની તકલીફ , હૃદયની તકલીફ , કેન્સરની બીમારી,  અથવા લીવરને લગત  કોઈ પણ જાતના રોગ હોય તો તેવા તમામ દર્દીઓ કે જે ગુજરાતના વતનીઓ હોય તેમને સારવારના ખર્ચ માટે અથવા તો તેમને મોટા ઓપરેશન કરાવવાના હોય તો આ ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીશ્રીની રાહત ફંડ માંથી સહાય પૂરી પાડવાની યોજના કાર્યરત છે, તેની જરૂરી માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે, તો દરેક વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ માહિતીને અંત સુધી વાંચે અને માહિતી ખૂબ જ ઉપયોગી હોય તેથી સમાજના દરેક ગ્રુપમાં આ માહિતીને વધુને વધુ શેર કરે અને જરૂરિયાત મંદ લોકો સુધી આવી માહિતી પહોંચાડવામાં મદદરૂપ થાય.

મિત્રો હાલ આપણને ખબર છે કે અનેક લોકો અવનવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને તેમના મોંઘા દાઢ ખર્ચ તેમના અને તેમના પરિવારની જીવનભર ની પૂંજી દવાખાના માં જતી કરતા હોય છે, તેમજ અચાનક આવતી બીમારીઓના લીધે માણસ પોતાની આખી જિંદગીભરની કમાણીને દવાખાનામાં નાખી દેતા હોય છે અને પોતાના જીવનભરની પુંજી હોસ્પિટલના ખર્ચમાં જતી હોય છે

અનેક લોકો એવા છે સમાજમાં કે જેઓને આવા મોંઘા દાટ ખર્ચ પરવડી સકત્તા નથી અને ઘરના કોઈ અંગત સભ્ય ને ખોવાનો વારો આવતો હોય છે, આવા મોંઘા દાઢ ઓપરેશન અને આવી બીમારીઓની સારવાર સમયસર ન કરાવી શકવાને કારણે ઘણા લોકોના સ્નેહીજનોનું મરણ થતું હોય છે.

 અહીં એક એવી જરૂરી જાણકારી વિશે અમે દરેક લોકોને અવગર કરાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા દરેક સમાજના કોઈપણ વ્યક્તિને કિડની, લીવર , હૃદય અને કેન્સર જેવી ગંભીર બીમારી હોય તો તેમના સારવાર માટે તેમજ તેના મોંઘા દાટ ઓપરેશન કરાવવા માટે મુખ્યમંત્રી શ્રી ના રાહત ફંડ માંથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આવા વ્યક્તિનો ઓપરેશન સહિતનો ખર્ચ મુખ્યમંત્રી શ્રી ના રાહત ફંડમાંથી કરવામાં આવે છે

માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી આવી કોઈપણ સારવાર અથવા ઓપરેશન માટે કેવી રીતે નાણાકીય સહાય મેળવી શકાય તે અંગેની જરૂરી જાણકારી અને આ સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેની જરૂરી વિગત આ મુજબ છે 

કિડની હૃદય કેન્સર અને લીવરના રોગની સારવાર / ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય માટે નીચેના કાગળો રજૂ કરવાના હોય છે.

1)અરજી:  માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરતી સહાય માટેની અરજી

2)કેસ પેપર : હોસ્પિટલના ઓપીડી કેસ પેપર્સ તથા તબીબી કેસનું રેકોર્ડ (ઝેરોક્ષ નકલ)

3)ખર્ચનો અંદાજ : હોસ્પિટલે આપેલ સારવાર કે ઓપરેશન ખર્ચનો અંદાજ અસલમાં રજૂ કરવો

4)ડોક્ટરનું પ્રમાણપત્ર : હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું બાકી છે તે મુજબનો સંબંધિત ડોક્ટરનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવું

નોંધ: (1)ઓપરેશન થઈ ગયેલ હોય કે (2)સહાય મંજૂર થયા પહેલા ઓપરેશન કરાવવામાં આવેલ હોય તેવા કેસોમાં વિચારણા કરવામાં આવશે નહીં.

5)રેશનકાર્ડ:  રેશનકાર્ડ ની સહી સિક્કા સાથેની પ્રમાણિત નકલ

6)આવકનો દાખલો:  આપના કુટુંબની વાર્ષિક આવક અંગે સંબંધિત મામલતદાર શ્રી નો આવકનો દાખલો અસલમાં રજૂ કરવો

7)સોગંદનામુ : આપના કુટુંબની વાર્ષિક આવક તથા જરૂરી માહિતી અંગે નક્કી કરેલ નિયત નમુના મુજબ ₹20 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી અથવા મામલતદાર કોર્ટમાં સોગંદનામુ કરાવીને અસલમાં રજૂ કરવું

Important link.

સોગંદનામાનો નમુનો નીચે આપેલ લિંક ઉપરથી મેળવી શકાશે

સરકારી યોજના એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

સોગંદનામાનો નમુનો ડાઉનલોડ કરો

ભલામણ પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રીના રાહત ફંડ માંથી દર્દીને સહાય આપવા અંગે માનનીય સંસદ સભ્ય શ્રી અથવા માનનીય ધારાસભ્યશ્રીનો ભલામણ પત્ર અસલમાં રજૂ કરવો (આ ભલામણ પત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબંધન કરીને લખવા વિનંતી છે).

આને પણ વાંચો: તમારા કુટુંબી જનો માં આવી કોઈને તકલીફ હોય તો આ રાહત ફંડ ઉપરાંત સરકારશ્રી દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેના દ્વારા આવી ગંભીર બીમારી માટે સરકારી અને અમુક પ્રાઇવેટ હોસ્પિટલો માં 5 લાખ સુધીની કેસલેસ ફ્રી સારવાર આપવામાં આવે છે. આ યોજના ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો👇

આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના


આમ અહીં કિડની હૃદય લીવર અને કેન્સર જેવી ખૂબ જ ગંભીર અને ઘાતક બીમારી તેમજ અતિ ખર્ચાળ સારવાર અને ઓપરેશન આ બીમારીઓમાં હોય છે જે લગત માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સારવાર તેમજ ઓપરેશન માટે નાણાકીય સહાય પૂરી પાડવા માં આવે છે જે અંગેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવેલી છે

સમાજના મોટાભાગના લોકોને આવી માહિઆતી ની જાણકારી હોતી નથી જેના લીધે પોતાના કુટુંબમાં અથવા ઘર પરિવારમાં કોઈ પણ સભ્યને આવી ગંભીર બીમારી હોય તો તેઓ ની જીવનભરની પુંજી હોસ્પિટલના ખર્ચમાં જતી હોય છે અથવા તો સારવાર અને ઓપરેશનના અભાવના કારણે કોઈ સ્નેહીજનોનું અકાળે મરણ થતું હોય છે ગરીબ પરિવારના લોકો આવા મોંઘા દાટ અને ખૂબ જ ખર્ચાળ ઓપરેશન કરાવી ન શકવાને કારણે ઘરના કોઈ સભ્યોને ઘણીવાર ગુમાવી દેતા હોય છે માટે આ માહિતી સમાજના દરેક લોકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે અને આવી માહિતી થી ઘણા લોકો ને ફાયદો થઈ શકે તેમ હોય અને જરૂરિયાતમંદ લોકો આવી સહાય દ્વારા પોતાના પરિવારના કોઈ સભ્યનો જીવ બચાવી શકે તેમ હોય તેથી આ માહિતીને દરેક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી તમારા જાણીતા લોકો તેમજ તમારા દરેક કોન્ટેક નંબર અને તમારા દરેક whatsapp ગ્રુપ facebook ગ્રુપમાં વધુને વધુ શેર કરવા નમ્ર વિનંતી છે.

Leave a Comment