WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વિદ્યા સહાયક ભરતી 2023 નવસારી આશ્રમશાળા ભરતી 2023 વાંચો ઓફિસિયલ નોટિફિકેશન

વિદ્યા સહાયક ભરતી 2023 શિક્ષણ સહાયક ભરતી 2023 નવસારી જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકારનો દાનેતર નીચે મુજબની આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની સિદ્ધિ ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતે વિકાસ નવસારી દ્વારા પત્ર ક્રમાંક નં.મક/આવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩/૬૯૬ થી ૦૦૧, તા.૨૩/૦૧/૨૦૨૩ નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૪૦૦ થી ૧૬૧૦/૨૦૨૩ તા.૦૯/૦૨/૨૦૨૩ અને નં. મક/૦૯/૦૨/૨૦૨૩ થી ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવે છે જે અન્વયે ગુજરાતી માધ્યમના વીડીયા સહાયકો અથવા શિક્ષણ સહાયકોની ભરતી કરવાની છે આ આર્ટીકલ તમે અમારી ઓફિસિયલ વેબસાઈટ મારુ ગુજરાત ભરતી.in ના માધ્યમથી વાંચી રહ્યા છો

વિદ્યા સહાયક ભરતી 2023

સંસ્થાનું નામ નવસારી આશ્રમશાળા
પોસ્ટ નું નામવિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક
કુલ ખાલી જગ્યાઓ39
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2023
અરજી મોડરજીસ્ટર પોસ્ટ એડી થી
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પોસ્ટનું નામ

 • શિક્ષણ સહાયક ભરતી 2023 વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક

શૈક્ષણિક લાયકાત

 • બી એ બી એડ બીએસસી બીએડ એમએબીએડ પીટીસી

ઉંમર મર્યાદા

 • જાહેરાતમાં ઉલ્લેખિત નથી

પગાર ધોરણ

 • સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિદ્યા સહાયકને રૂપિયા 19,950 પ્રતિ માસ ધોરણ નવ અને 10 ના શિક્ષણ સહાયકને રૂપિયા 25000 પ્રતિમા તેમજ ધોરણ 11 અને 12 ના શિક્ષણ સહાયકને ₹26,000 પ્રતિમા ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે
 • અરજી ફી
 • કોઈ અરજી ફી નથી

અન્ય વિગતો

 • શિક્ષણ સહાયક ભરતી 2023 ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ સંબંધીત વિષય લાગુ પડતો હોય તો ની ટીએટી અથવા ટીએટીની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખે સુધીમાં પાસ કરેલ હોવી જોઈએ
 • અનામત જગ્યાઓ માટે જે તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધીત જાતિ માટે અપાયેલ જાતિ પ્રમાણપત્રની નકલ તથા નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો સામેલ રાખવાના રહેશે
 • જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાર શ્રી એ નિયત કર્યા મુજબની રહેશે
 • પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારોને મદદનીશ કમિશનર શ્રી દ્વારા બહાલી મળીએથી સંસ્થા દ્વારા નિમણૂક આપવામાં આવશે.

પગાર ધોરણ

 • સરકારશ્રીની ફિટ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિદ્યા સહાયકને રૂપિયા 19,950 પ્રતિમા ધોરણ નવ અને 10 ના શિક્ષણ સહાયકને રૂપિયા 25000 પ્રતિમા તથા ધોરણ 11 અને 12 ના શિક્ષણ સહાયકને ₹26,000 પ્રતિમા પગારથી નિમણૂક આપવામાં આવશે સેવા સંતોષકારક જણાય હતી પાંચ વર્ષ બાદ નિયમિત પગાર ધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે નિયમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ષીતા પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલાં પણ એક માસની નોટિસથી સેવાનો અંતર લાવી શકાશે
 • શૈક્ષણિક અને તાલીમ લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તથા નેશનલ કાઉન્સલિંગ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્યતામાંથી જ પાસ કરેલી હોવી જોઈએ
 • અરજી કરવાના આખરે દિવસે ઉમેદવારની ઉંમર સરકાર શ્રી એ ઠરાવ્યા મુજબની વહી મર્યાદામાં હોવી જોઈએ વહી મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળી શકશે.
 • સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ અથવા કોર્પોરેશન અથવા સંસ્થાના કર્મચારીએ નિમણૂક તથા અધિકારીનું એનઓસી ના વાંધા પ્રમાણપત્ર અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે
 • ઉમેદવાર દ્વારા ખોટી માહિતી રજૂ કરેલી હશે તો તેની અરજી આપોઆપરાદ થશે
 • સરકાર શ્રી એ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ
 • મહિલા કર્મચારીએ ગૃહ માતા તથા પુરુષ કર્મચારીય ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોય પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં 24 કલાક સ્થળ પર રહેવું ફરજિયાત છે તેઓએ સત્તા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્ય પૂરી પાડવામાં આવશે સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્ત ભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે
 • આદિજાતે વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વક્તો વખત નિયમમાં કરેલી શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનો કર્મચારીય પાલન કરવાનું રહેશે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 તૈયાર ના સંબંધિત નિયમો પણ લાગુ પડશે
 • જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણતા નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા અરજી સાથે તામિલ રાખે તારીખ 28 ફેબ્રુઆરી 2023 પહેલા ઉગતો સરનામે મળી જાય તે રીતે ફક્ત આરપીએડી થી જ અરજી મોકલવાની રહેશે તે પછીથી મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં અરજીના કવર પર લાલ પેનથી કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે તે દર્શાવવાનું રહેશે એકથી વધુ આશ્રમશાળા માટે અરજી કરેલ છે
 • એકથી વધુ આશ્રમ શાળાઓની જગ્યા માટે ઉમેદવારે નોંધાવતા ઈચ્છુક ઉમેદવારે તમામ સંબંધી તો સંસ્થાઓમાં અલગ અલગ કવરમાં અરજીઓ કરવાની રહેશે ઉમેદવારે અરજીની એક નગર આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા ની કચેરી સી બ્લોક ત્રીજો માળો બહુમાળી ભવન જૂનાથાણા નવસારી 396445 ને મોકલવાની રહેશે

અરજી મોકલવાનું સરનામું

આદિજાતિ વિકાસ અધિકારી, આશ્રમશાળા ની કચેરી , સી બ્લોક ,ત્રીજો માળ , બહુ માડીભવન , જુનાથાણા , નવસારી 396445

અગત્યની લીંક

નોકરી જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

 • છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023

મહત્વપૂર્ણ નોંધ વિદ્યા સહાયકની નવસારી આશ્રમશાળા ની ભરતી માટે લાયક ઉમેદવારે અરજી કરતાં પહેલાં ઓફિસિયલ જાહેરાતને નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી અને તમામ લાયકાત અને માપદંડોને અવશ્યથી વાંચી લેવા.

રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં જેથી અરજીને રજીસ્ટર એડીના માધ્યમથી ઉપર દર્શાવેલ સરનામા ઉપર મોકલવાનું રહેશે

Leave a Comment