WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બોટાદ નગરપાલિકા દ્વારા આઈ.ટી.આઈ પાસ માટે નવી ભરતી જાહેરાત 2023

નગરપાલિકા ભરતી 2023

બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે

બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી

પોસ્ટનું નામ બોટાદ નગરપાલિકા ભરતી 2023
પોસ્ટનું ટાઇટલએપ્રેન્ટીસ
કુલ ખાલી જગ્યાઓ જાહેરાત વાંચો
અરજી કરવાની છેલ્લી તારીખ27 ફેબ્રુઆરી 2023
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

બોટાદ નગરપાલિકા ભરતી 2023

જે મિત્રો નગરપાલિકા ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારા સમાચાર આવેલા છે ભરતી ની માહિતી અહીં સંપૂર્ણ રીતે આ પોસ્ટમાં આપવામાં આવેલી છે બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તે લગભગ અહીં કુલ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ અરજીની પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની તારીખ વગેરે જેવી બેઝિક જાણકારી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે તો આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો અને જરૂરી માહિતી તમારા દરેક મિત્રોને શેર કરવી

શૈક્ષણિક લાયકાત

વાયરમેન લાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટઆઈ.ટી.આઈ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરઆઈ.ટી.આઈ

બોટાદ નગરપાલિકા ભરતી 2023 પગારધોરણ

  • સરકારશ્રી ના નિયમ અનુસાર માત્ર ચૂકવવામાં આવશે

જરૂરી સુચના

  • એપ્રેન્ટીસીપનો સમય ગાળો પૂર્ણ થઈ હતી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસીપ કરેલ ઉમેદવારે અરજી કરવા નહીં
  • વર્ષ 2019 અને ત્યાર પછી iti અભ્યાસ કરેલ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં
  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે
ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફડાઉનલોડ કરો
અન્ય ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજઅહીં ક્લિક કરો

નોંધ : દરેક લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઉપર આપેલ ઓફિસિયલ નોટિફિકેશન ને જરૂરથી ડાઉનલોડ કરી વાંચવાનો રહેશે આ ઉપરાંત બોટાદ નગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી પણ નોટિફિકેશન વાંચી શકાશે.

Leave a Comment

error: Content is protected !!