WhatsApp ગ્રૂપમાં જોડાવો!

samsung ન્યુ ફોન લોંચ, samsung galaxy A સિરીઝ ના નવા બે ફોન લોન્ચ કર્યા, માત્ર ₹16,499 રૂપિયામાં મળશે 50 મેગા ફિક્સેલ કેમેરા.

samsung ન્યુ ફોન લોંચ samsung galaxy સિરીઝ ના નવા બે ફોન લોન્ચ કર્યા માત્ર ₹16,499 રૂપિયામાં મળશે 50 મેગા ફિક્સેલ કેમેરા

Samsung ન્યુ ફોન સ્માર્ટફોન માટે જાણીતું નામ samsung કંપનીએ ગેલેક્સી એસ ના બે નવા ફોન a14 અને a23 લોન્ચ કર્યા છે આ બંને ફોન કિંમતમાં એકંદરે બધાને પરવડે એવા છે તો ફીચર પણ સારા છે તો આજે આ ફોન લોન્ચ કરનારા જ કંપનીએ આ ફોનને લઈને દાવો કર્યો છે કે આ બંને ફોન ઓલ રાઉન્ડર પર્ફોર્મન્સ આપશે આજના આ લેખમાં જાણીએ આ બંને ફોનના ફ્યુચર્સ અને કિંમત વિશે

Samsung ન્યુ ફોન કિંમત કલર અને અવેબીલીટી

ગ્રાહકો સેમસંગના આ બંને ફોન 20 જાન્યુઆરીથી ઓનલાઇન પ્લેટફોર્મ તથા ઓફલાઈન આઉટલેટ્સ પર મળશે તો એ 14 5g ફોનની ડિઝાઈન ઘણી પ્રીમિયમ છે ને લેઝર બેગ પેનલ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે આ ફોન ડાર્ક રેડ લાઈટ ગ્રીન અને બ્લેક આકર્ષક કલર માં ઉપલબ્ધ છે તો એ 23 5g માં સિલ્વર ઓરેન્જ અને લાઈટ બ્લુ કલરમાં મળશે

samsung galaxy a23 પેસિફિકેશન

samsung galaxy a23 પ્રાઇસ

પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ

આ ફોનમાં 2.2 GHz 1.8GHz snapdragon 695 soC પ્રોસેસર આપવામાં આવ્યું છે આ ફોન એન્ડ્રોઇડ બાર સાથે વન યુ આઈ 4.1 ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપર હાલ કામ કરે છે જેમાં સમાન્યંતરે અપડેટ આવતા રહે છે

Samsung galaxy a23 કેમેરા

આ ફોન કેમેરાની વાત કરવામાં આવે તો ફોનની પાછળની પેનલ પર ત્રીપલ કેમેરા સેટ અપ આપવામાં આવે છે જેમાં 50 મેગા ફીક્સલનો પ્રાઇમરી કેમેરા ટુ મેગા ફિક્સલ ટુ મેગાફિક્સલ યુનિટ સેન્સર અને મેગા ફિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ છે સેલ્ફી માટે ફોનમાં 8 મેગાફિક્સલ ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યું છે .

Samsung galaxy a23 ડિસ્પ્લે

આ ફોનમાં 6.6 ઇંચ ની રાઉન્ડેડ કોર્નર ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો રિફ્રેશ રેટ 120 hz છે

Samsung galaxy a23 બેટરી

આ ફોનમાં 5000 એમએચ ની બેટરી આવે છે જેને ચાર્જ કરવા માટે 2500 વોલ્ટ ટાઈપ સી ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે

સેમસંગ ગેલેક્સી a23 મેમરી

આ ફોનમાં મેમરી ની વાત કરવામાં આવે તો છ જીબી રેમ અને 128 gb સ્ટોરેજ તેમજ આઠ જીબી રેમ અને 128 gb સ્ટોરેજના ઓપ્શન આપવામાં આવે છે આ સાથે જ સ્ટોરેજને મેમરી કાર્ડ ની મદદથી વન ટીબી સુધી વધારી શકાય છે

Samsung galaxy a23 નેટવર્ક .

આ ફોનમાં કનેક્ટિવિટી માટે ફોનમાં 5g 4g 3g 2g હાઇબ્રીડ્યુલ સ્કીમ સપોર્ટ આપવામાં આવ્યો છે 3.5 mm હેડફોન જેક બ્લુટુથ 5.1 અને વાઇફાઇ ઉપલબ્ધ છે આ સિવાય જીપીએસ અને એ જીપીએસ જેવા કનેક્ટિવિટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે

samsung Galaxy A23 price and features Click here
samsung Galaxy A14 price and featuresClick here
HOME PAGEClick here

Leave a Comment