અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇજનેર ખાતામાં ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો 28 માર્ચ 2023 ના રોજ સાંજના 5.30 કલાક સુધી ઓનલાઇન અરજીઓ કરી શકે છે એએમસી ભરતી 2023 લગત તમામ જરૂરી માહિતી જેમાં ભરતી ની કુલ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ જાણકારી આ આર્ટીકલ દ્વારા તમે મેળવી શકશો ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે તમે આ આર્ટીકલ મારુ ગુજરાત ભરતીના માધ્યમથી વાંચી રહ્યા છો
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 28 માર્ચ 2023 સુધી માં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર ખાતામાં કુલ ખાલી પડેલી 75 જગ્યા ભરવા માટેનો સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ઉમેદવારો એમ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન મોડ મારફતે પોતાની અરજી ભરવાની રહેશે
કેટેગરી વાઇસ ખાલી જગ્યાની માહિતી
કેટેગરી
ખાલી જગ્યાઓ
General
28
OBC
17
SC
06
ST
17
આ.ન.વ
03
શૈક્ષણિક લાયકાત
બીઈ સિવિલ અથવા
ડીસીઈ
પગાર ધોરણ
નિમણૂક મળ્યા ના પ્રથમ ત્રણ વર્ષ માટે 31,340 માસિક અપેક્ષ વેતન આપવામાં આવશે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી સરકારશ્રીના ધારા ધોરણ મુજબ બેઝિક નિયમ અનુસાર પગાર અને અન્યથાઓ મળવાપાત્ર છે
ઉંમર મર્યાદા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ
અરજી ફી
ઓનલાઇન અરજી કરવા માટે ફી 112 રાખવામાં આવેલ છે
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ
14 માર્ચ 2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
28 માર્ચ 2023
ઓનલાઇન અરજી ફી ભરવાની તારીખ
30 માર્ચ 2023
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
સૌપ્રથમ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ