WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: સંપૂર્ણ માહિતી જાણો રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક, રોજગારની કચેરી, રાણીપ આઇટીઆઇ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં કુલ 1,000 થી વધુ જગ્યાઓ માટે નોકરીની ઓફર આપવામાં આવશે અને કુલ 20 થી વધુ કંપનીઓ આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

સંસ્થાનું નામ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
પોસ્ટ ટાઇટલઅમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
જગ્યાઓ1000
સ્થળઅમદાવાદ
ભરતી મેળાની તારીખ10 માર્ચ 2023
વેબસાઈટanubandham.gujarat.gov.in

10 માર્ચ 2023 ના રોજ સવારે 10:00 કલાકે અમદાવાદ ખાતે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં લાયકાત અને રસ ધરાવતા લાયક ઉમેદવારો ભાગ લઈ શકશે અને અમદાવાદની નામાંકિત કંપનીઓ દ્વારા તેઓને નોકરીની ઓફર કરવામાં આવશે

કઈ પોસ્ટમાં જોબ ઓફર કરવામાં આવશે

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં રસ ધરાવતા લાયક ઉમેદવારો ને અમદાવાદની નામાંકિત મુખ્ય કંપનીઓ દ્વારા નીચે મુજબની વિવિધ કેડર માટે જોબ ઓફર કરવામાં આવશે જે નીચે મુજબ છે

અનુ પોસ્ટ નું નામ
1 ફીટર
2વેલ્ડર
3સિક્યુરિટી ગાર્ડ
4હેલ્પર
5ટેકનિશિયન
6ટેલીકોલર
7 રિલેશનશિપ મેનેજર
8એકાઉન્ટન્ટ
9 સેલ્સ એક્ઝિક્યુટિવ
10લાઈનમેન
11એન્જિનિયર

કયા કયા સેક્ટરમાં જોબ ઓફર કરવામાં આવશે

અનુસેક્ટર
1 મેન્યુફેક્ચરિંગ સેક્ટર
2સર્વિસ સેક્ટર
3બેન્કિંગ સેક્ટર
4 ફાર્મા સેક્ટર

શૈક્ષણિક લાયકાત

ધોરણ નવ પાસ 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ.ટી.આઈ તેમજ ડિપ્લોમા બીઇ વગેરે શૈક્ષણિકલ લાયકાત ધરાવતા દરેક લાયક ઉમેદવારો અને અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023 માં ભાગ લઈ શકે છે આ ઉપરાંત સ્વરોજગાર કરવા ઈચ્છતા દરેક લાયક ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા અપાતી લોન સહાય તેમ જ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023 માં અમદાવાદની નામાંકેત 20 થી વધારે કંપનીઓ સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ લઈ અને ઉપસ્થિત લાયક ઉમેદવારોને જોબ ઓફર કરશે

સ્થળ અને સમય કયું છે

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 નું આયોજન આઈટીઆઈ રાણીપ આઇઓસી પેટ્રોલ પંપ ની સામે ન્યુ રાણીપ ચેનપુર રોડ અમદાવાદ ખાતે તારીખ 10 માર્ચ 2023 ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવ્યું છે

અગત્યની લીંક

સત્તાવાર જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 કઈ તારીખે યોજાનાર છે?

√ 10 માર્ચ 2023 સમય સવારે 10:00 કલાકે 

Leave a Comment