WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આરોગ્ય વિભાગ પંચમહાલ ભરતી 2023: પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત

આરોગ્ય વિભાગ પંચમહાલમાં પરીક્ષા વગર ભરતી 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો તમે તમારા માટે ખૂબ જ સારા સમાચાર લાવ્યા છીએ, કારણ કે આરોગ્ય વિભાગ પંચમહાલમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. અને આ ભરતી પરીક્ષા વગર સીધી કરવાની છે. આરોગ્ય વિભાગ પંચમહાલ ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ માં મળી રહેશે, જેમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે, પગાર ધોરણ કેટલું છે, ઉંમર મર્યાદા કેટલી છે, શૈક્ષણિક લાયકાત શું છે, તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા મેળવી શકશો

આરોગ્ય વિભાગ પંચમહાલમાં પરીક્ષા વગર ભરતી 2023

સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ પંચમહાલ
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળપંચમહાલ
કુલ જગ્યાઓ91
નોટિફિકેશનની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ15 માર્ચ 2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ22 માર્ચ 2023
ઓફિસિયલ વેબસાઈટarogyasathi

શૈક્ષણિક લાયકાત

આરોગ્ય વિભાગ પંચમહાલની આ ભરતી માટે વિવિધ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત છે જે તમે સત્તાવારે નોટિફિકેશનમાં વાંચી શકો છો

પગાર ધોરણ

આરોગ્ય વિભાગની આ ભરતી માટે પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર ધોરણ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો

અનુ પોસ્ટનું નામકુલ ખાલી જગ્યાઓપગાર ધોરણ
1આયુષ મેડિકલ ઓફિસર1125,000
2મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર0216,000
3ઓડિયોલોજિસ્ટ0115,000
4ઓડિયોમેટ્રી આસિસ્ટન્ટ0113,000
5ફિમેલ હેલ્થ વર્કર1712,500
6કમ્પ્યુટર ઓપરેટર0212,000
7એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર0413,000
8કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક0213,000
9RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ0113,000
10સ્ટાફ નર્સ0313,000
11સેન્ટિનલ સાઈટ લેબોરેટરી ટેક્નિશિયન0113,000
12લેબોરેટરી ટેકનિશિયન0311,000
13કોમ્યુનિટી હેલ્થ ઓફિસર4025,000 + ઇનસેટિવ
14મીડ વાઈફરી0330,000+ ઇનસેટિવ
15કુલ જગ્યાઓ91

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ અન્ય તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે લાયક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે

મહત્વની તારીખો

આરોગ્ય વિભાગની પંચમહાલની આ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 15 માર્ચ 2023 છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 માર્ચ 2023 છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છે કે નહીં તે ચેક કરો
  • લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે સૌપ્રથમ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવું
  • સત્તાવાર વેબસાઈટ ઓપન કર્યા બાદ કરંટ ઓપનિંગ સેક્શનમાં જઈ રજીસ્ટ્રેશન કરો
  • હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ પર apply now બટન ઉપર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ ડીટેલ ભરો
  • જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ એકવાર વ્યવસ્થિત તમામ વિગતો વાંચી લો જો તમામ વિગતો સાચી હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરો
  • ઉપર મુજબ સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ભાઈ જશે, ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની સત્તાવાર જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી નિયમિત અપડેટ તમારા મોબાઇલમાં મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
આરોગ્ય વિભાગ પંચમહાલ ભરતી 2023
આરોગ્ય વિભાગ પંચમહાલની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

22 માર્ચ, 2023
આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx

Leave a Comment