WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આસામ રાયફલ ભરતી 2023: લાયકાત ધોરણ 10 પાસ

આસામ રાયફલ ભરતી 2023 : assam rifles requirements 2023: Assam rifles Group B &Group C bharti 2023: આસામ રાયફલ દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સીની 616 જગ્યાઓ માટે તાજેતરમાં જ ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારો 19 માર્ચ 2023 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે આસામ રાયફલ ભરતી 2023 અલગત તમામ જરૂરી માહિતી જેમાં પાત્રતા ધોરણ ઉંમર મર્યાદા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે ભરતી લગત જરૂરી માહિતી આ આર્ટીકલ દ્વારા મેળવી શકો છો.

assam rifles requirements 2023:

સંસ્થાનું નામ આસામ રાઇફલ
પોસ્ટટ્રેડસમેન
ખાલી જગ્યાઓ616
ભરતી ક્રમાંક(Rect Cell) / 2023/26
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ19 માર્ચ 2023
વેબસાઈટassamrifles.gov.in

ધોરણ 10 પાસ માટે ભરતી

આસામ રાઈફલ્સ દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સી માટે કુલ 616 ટ્રેડ પોસ્ટ માટે ધોરણ 10 પાસ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, રસ ધરાવતા અને લાયકાત ધરાવતા પુરુષ અને સ્ત્રી જે ભારતના નાગરિક હોય તે તમામ ઉમેદવારો આસામ રાયફલની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજીઓ કરી શકે છે. ઉમેદવારોની સરળતા માટે ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક અહીં નીચે આપવામાં આવેલી છે, તમે સત્તાવાર જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરી શકો છો.

અને પણ વાંચો: હાઇકોર્ટ માં આવી 193 નવી ભરતી જાહેરાત, માહિતી વાંચવા અહીં ક્લિક કરો

ઉંમર મર્યાદા

  • આસામ રાયફલ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોની ઉંમર 1લી જાન્યુઆરી 2023 ના રોજ 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે

પસંદગી પ્રક્રિયા

  • લેખિત કસોટી
    • નોંધ લેખિત પરીક્ષામાં 100 ગુણ હશે જેમાં જનરલ ઇ ડબલ્યુ એસ કેટેગરી માટે ઓછામાં ઓછા 35% ગુણ અને એસસી એસટી ઓબીસી માટે 33% ગુણ હશે
  • શારીરિક કસોટી
  • મેડિકલ તપાસ

અરજી ફી

ગ્રુપ બી 200 રૂપિયા
ગ્રુપ સી100 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખો

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી શરૂ કરવાની તારીખ 17 માર્ચ 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 19 માર્ચ 2023 છે

સત્તાવાર જાહેરાત અને અરજી કરવાની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજઅહીં ક્લિક કરો
💥Daily અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

આસામ રાયફલ ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

https://www.assamrifles.gov.in/onlineapp/
આસામ રાઇફલ ભરતી 2023 કેટલી જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે?

616 જગ્યાઓ માટે
આસામ રાયફલ ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

19 માર્ચ, 2023

Leave a Comment

error: Content is protected !!