WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મોરબી આરોગ્ય વિભાગ દ્વારા ભરતી જાહેર

મોરબી આરોગ્ય વિભાગ દ્વારા ભરતી જાહેર: મોરબી આરોગ્ય વિભાગ દ્વારા ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે, જો તમે પણ આરોગ્ય વિભાગમાં તમારી કારકિર્દી બનાવવા માંગતા હોય અને જરૂરી લાયકાત ધરાવતા હોવ તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મોરબી આરોગ્ય વિભાગ ભરતી 2023 લગત જરૂરી તમામ માહિતી જેમાં, વિવિધ જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિકલ લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અગત્યની તારીખો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે.

મોરબી આરોગ્ય વિભાગ ભરતી 2023

સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ મોરબી
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળમોરબી
નોટિફિકેશન ની તારીખ20 માર્ચ 2023
ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ27 માર્ચ 2023
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ27 માર્ચ 2023
વેબસાઈટArogyasathi

શૈક્ષણિક લાયકાત

મોરબી આરોગ્ય વિભાગ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ અનુસાર અલગ અલગ છે જે સત્તાવાર નોટિફિકેશનમાં તમે વાંચી શકો છો ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લીંક નીચે આપવામાં આવેલી છે

ખાલી જગ્યા ની વિગતવાર માહિતી.

પોસ્ટનું નામ ખાલી જગ્યાપગારધોરણ
આયુષ તબીબ052500
પ્રોગ્રામ એસોસીએટ ન્યુટ્રીશન0114,000
ફાર્માસિસ્ટ1313,000
લેબોરેટરી ટેક્નિશિયન0113,000
સ્ટાફ નર્સ0613,000
ફીમેલ હેલ્થ વર્કર RBSK1212,500
કોલ્ડ જૈન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ0110,000
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર0113,000
કુલ જગ્યાઓ30

પસંદગી પ્રક્રિયા

ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે

અગત્યની તારીખો

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ મોરબી દ્વારા 20 માર્ચ 2023 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી છે, અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 20 માર્ચ 2023 છે જ્યારે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો
  • લાયકા તો ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ કરંટ ઓપનિંગ સેક્શનમાં જઈ રજીસ્ટ્રેશન કરવું
  • હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન કરો અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ પર આપેલ apply now બટન ઉપર ક્લિક કરો
  • તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે તેમાં માગવામાં આવેલ જરૂરી તમામ ડિટેલ ભરો તથા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરો અને પ્રિન્ટ આઉટ મેળવો
  • ઉપર દર્શાવ્યા મુજબના સ્ટેપ ફોલો કરવાથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે અગત્યની લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
મોરબી આરોગ્ય વિભાગ ભરતી
મોરબી આરોગ્ય વિભાગ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
27 માર્ચ, 2023

મોરબી આરોગ્ય વિભાગ ભરતી 2023 માં કુલ કેટલી જગ્યાઓની ભરતી કરવાની છે ?
30 જગ્યાઓ (વિવિધ)

આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx

Leave a Comment